પાલનપુરમાં શનિવારે નેશનલ લોક અદાલત, મહેસુલી અને દીવાની દાવા સમાધાન માટે મુકી શકાશે
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરની અને જિલ્લાની તમામ કોર્ટમાં આગામી 11 ફેબ્રુઆરી-2023 ના રોજ લોકઅદાલત યોજાશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ, પાલનપુરના ઉપકમે પાલનપુરની કોર્ટોમાં તથા બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં સને-2023 ની પ્રથમ […]