1. Home
  2. Tag "Lok Darbar"

અમદાવાદના નાગરિકોના પ્રાથમિક પ્રશ્નોના ઉકેલ માટે AMC દ્વારા 5મી ઓગસ્ટથી લોક દરબાર યોજાશે

અમદાવાદઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશનને વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે  લોકો ધણી ફરિયાદો કરવા છતાંયે પ્રશ્નો ઉકેલાતા નથી. નાગરિકોના પ્રાથમિક પ્રશ્નો રોડ રસ્તા, ગટર પાણી, સ્ટ્રીટ લાઈટ સફાઈ વગેરેના પ્રશ્નો પ્રત્યે તંત્રનું ધણીવાર ઉદાસિન વલણ જોવા મળતું હોય છે. અને રજુઆતો કરવા છતાં ઉકેલ આવતો નથી. આથી હવે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આગામી તા.5મી ઓગસ્ટથી લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. […]

અમદાવાદમાં મ્યુનિ.દ્વારા યોજાયો પ્રોપર્ટી ટેક્સના નામ સુધારણાનો લોકદરબાર, અરજદારોની લાઈનો લાગી

અમદાવાદઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા નાગરિકોને અપાતા પ્રોપર્ટી ટેક્સના બિલોમાં અનેક ક્ષતિઓ જોવા મળતી હોય છે. જેમાં ખાસ કરીને નામના સ્પેલિંગમાં ભૂલ જોવા મળતી હોય છે. એટલે ટેક્સની ફરિયાદોના નિવારણ માટે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા પ્રોપર્ટી ટેક્સ ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.  સવારે 10:30 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી અનેક અરજદારોએ […]

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સની ફરિયાદોના નિવારણ માટે તમામ ઝોન કચેરીએ લોક દરબાર યોજાશે

અમદાવાદઃ  શહેરના ઘણા નાગરિકોને પ્રોપર્ટી ટેક્સ અંગે ઘણીબધી ફરિયાદો હોય છે. જેમાં આકારણી ખોટી થઈ હોવાનું તેમજ ભાડુઆતો રહેતા હોય અલગ પ્રોપ્રટી બીલ સહિતના પ્રશ્નો માટે નાગરિકો દ્વારા મ્યુનિ.ના પ્રોપર્ટી ટેક્સ વિભાગને અરજીઓ કરવામાં આવતી હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં ઘણાં સમયથી વિવિધ અરજીઓ પેન્ડિંગ રહેવાને કારણે નાગરિકોને મ્યુનિસિપલ કચેરીઓના ધક્કા ખાવા પડે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code