1. Home
  2. Tag "Lok mela"

સૌરાષ્ટ્રના લોકમેળા વરસાદે ધોઈ નાંખ્યા, રાજકોટનો લોક મેળો અંતે રદ કરાયો

લોકમેળાઓમાં પાણી ફરી વળતા વેપારીઓને લાખોની નુકશાની, વેપારીઓએનો 100 ટકા ડિપોઝીટની રકમ પરત અપાશે  મુખ્યમંત્રીએ લીધો નિર્ણય લેવાયો રાજકોટઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી એટલે કે સાતમ-આઠમના ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. આ વખતે વરસાદ મેળામાં વિધ્નરૂપી બન્યો છે. વરસાદે મેળાની મોજ બગાડી નાંખી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટના લોકમેળામાં આ વખતે વરસાદને લીધે શહેરીજનોની મજા પર પાણીમાં […]

રંગીલા રાજકોટના લોકમેળાની આખરી તૈયારીઓનો ધમધમાટ, 10 કરોડનો વિમો લેવાયો

રાજકોટના 5 દિવસીય લોકમેળાનું શનિવારે ઉદઘાટન, સ્ટોલ્સ અને રાઈડ્સમાં કરાયો ઘટાડો, ડ્રોનથી મેળાનું મોનિટરિંગ કરાશે રાજકોટઃ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારોમાં ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. જેમાં પાંચ દિવસનો સૌથી મોટો લોક મેળો રાજકોટના રેસકોર્સ મેદાન પર યોજાશે, આ મેળાની આખરી તૈયારીઓ ચાલી રહી છે. તમામ સ્ટોલ્સ, અને રાઈડ્સ માટેના પ્લોટ્સ ફાળવી દેવામાં આવ્યા છે. આ […]

રાજકોટના લોકમેળામાં રાઈડ્સ માટેના નિયમો કડક બનાવાતા હરાજીમાં વેપારીઓએ ભાગ ન લીધો

રાજકોટઃ શહેરમાં TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર હવે છાશ પણ ફુંકીને પીએ છે, અને ફાયર સેફ્ટીથી લઈને તમામ નિયમો કડક બનાવાયા છે. રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં દર વર્ષે જન્માષ્ટમીનો 5 દિવસનો મેળો યોજાય છે. તંત્ર દ્વારા આ વખતે મેળામાં રાઈડ્સ માટે નવી એસઓપી જાહેર કરી છે. જેમાં  રાઇડસના સંચાલકો માટે રાઇડસ માટે NDT (નોન […]

રાજકોટના લોકમેળામાં સરકારે સ્ટોલ્સ-પ્લોટ્સના ભાડામાં વધારો કરતા વેપારીઓમાં અસંતોષ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને જન્માષ્ટમીના પર્વમાં ગામેગામ લોક મેળાઓ યોજાતા હોય છે. જેમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં 5 દિવસનો યોજાય છે. આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા રંગીલા રાજકોટના લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે તંત્ર દ્વારા મેળામાં સ્ટોલ અને પ્લોટ્સના ભાવમાં […]

રાજકોટમાં લોકમેળો મહાલવો મોંઘો પડશે, સ્ટોલ, વિવિધ પ્લોટ્સ અને રાઈડ્સના ભાડામાં વધારો

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટીના પર્વ પર ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. જેમાં સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. 5 દિવસના આ લોકમેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. તેથી રાજકોટના લોકમેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે તંત્ર દ્વારા વિવિધ પ્લોટ્સ અને સ્ટોલના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. તેના લીધે લોકોને […]

ઘેલા સોમનાથમાં શ્રાવણ મહિના દરમિયાન લોકમેળો યોજાશે, 142 સ્ટોલની 19મીએ હરાજી કરાશે

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં લોકમેળાનું સૌથી વધુ મહાત્મ્ય છે. શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને જન્માષ્ટમીના પર્વમાં ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. રાજકોટમાં તો 5 દિવસનો મેળો યોજવામાં આવે છે. શ્રાવણ મહિનામાં સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવજીના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રાળિંઓ ઉમટી પડતા હોય છે. અને એક મહિના સુધી લોકમેળો યોજવામાં આવે છે. રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા […]

માધવપુરનો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર યોજાશે, તૈયારીની સમીક્ષા માટે બેઠક

પોરબંદરઃ જિલ્લાના દરિયા કિનારે આવેલા માધવપુર ઘેડ એ ઐતિહાસિક નગરી છે. અને અહીં ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ સ્થળે દર વર્ષે પરંપરાગત લોકમેળો યોજાય છે. આ વર્ષે તા. તારીખ 17 એપ્રિલથી 21 એપ્રિલ સુધી યોજાનારા લોકમેળો માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકમેળાની   વિવિધ વ્યવસ્થાઓ અને આયોજનને આખરી ઓપ આપવા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના […]

રાજકોટનો રસરંગ લોકમેળામાં હવે લોક લાગણીને માન આપીને એક દિવસનો વધારો કરાયો

રાજકોટઃ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીનાં રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જન્માષ્ટમીના દિને તો ત્રણ લાખથી વધુ લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા. પાંચ દિવસીય આ મેળો તા. 9 સપ્ટેમ્બર એટલે કે શનિવાર સુધી યોજાવાનો હતો. પરંતુ  લોક લાગણીને માન આપીને મેળાની મુદ્દતમાં એક દિવસનો […]

લોકમેળામાં મોતના કૂવામાં દિલઘડક કરતબો કરનાર કાર રેસલર અને બાઇક રાઇડરની રાજકોટમાં એન્ટ્રી

રાજકોટ: આવતીકાલથી તહેવારોની શૃંખલા શરૂ થઈ જશે. ત્યારે રાજકોટના ‘‘રસરંગ લોકમેળા’’માં મોતના કૂવામાં દિલઘડક કરતબો કરનાર વાહન ચાલકોની એન્ટ્રી થઇ ચૂકી છે. યુ.પી.ના બે કાર ચાલકો અને ત્રણ બાઇક ચાલકોના ખુલ્લા હાથની એક હાથે કરાનારી ડ્રાઈવિંગના કરતબો લોકોને રોમાંચિત કરશે. તો તે પૈકીની મહિલા બાઇક રાઇડર પૂજા પણ સાહસિકતાથી સૌરાષ્ટ્રવાસીઓને અચંબિત કરી દેશે. ઉત્તર પ્રદેશના […]

રાજકોટના લોકમેળાની સાથોસાથ ‘પ્રાદેશિક સરસ મેળા’નું આયોજન કરાયું

રાજકોટ: જન્માષ્ટમીના પર્વને બસ ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટના ‘‘રસરંગ લોકમેળા’’ ને લઈને લાખો લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, તો અનેક ઉદ્યમીઓ-વેપારીઓ અહીં રોજગારી મેળવે તેવુ આયોજન રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આજિવીકા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજ્યમાં કાર્યરત સખી મંડળની મહિલા કારીગરોને રોજગારી મળે તે માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code