ઈન્ડી ગઠબંધનમાં ‘AAP’ના આકાની પત્ની પણ પીએમ પદના દાવેદારઃ PM મોદી
નવી દિલ્હીઃ બિહારના પાટલીપુત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી સભાને સંબોધી હતી. જેમાં ઈન્ડિ ગઠબંધન ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. ઈન્ડિ ગઠબંધનમાં ગાંધી પરિવારના દીકરો અને આમ આદમી પાર્ટીના આકાની પત્નીનું નામ રેસમાં સામેલ છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, ઈન્ડી ગઠબંધનના પરિવારના તમામ સભ્યો સાથે મળીને પીએમની ખુરશીને લઈને મ્યુઝિકલ ચેર વગાડવા માંગે છે. […]