1. Home
  2. Tag "Lok Sabha elections"

લોકસભા ચૂંટણીઃ બીજા તબક્કાના મતદાનના દિવસે હીટવેવની કોઈ શક્યતા નથી

નવી દિલ્હીઃ DG IMD એ  ચૂંટણી પંચને જાણ કરી હતી કે આ મહિનાની 26મી તારીખે યોજાનારી સામાન્ય ચૂંટણીના બીજા તબક્કા માટે ગરમીના મોજાને લઈને કોઈ મોટી ચિંતા નથી. બીજા તબક્કામાં મતદાન થવા જઈ રહેલા 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો માટે હવામાનની આગાહી સામાન્ય છે. દેશના અમુક ભાગોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન અને ગરમીના મોજાના અહેવાલોને ધ્યાનમાં રાખીને, આયોગે […]

લોકસભાની ચૂંટણીમાં પિન્કબુથ પર મહિલા કર્મચારીઓનો રાત્રી રોકાણ સામે વિરોધ

ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણીમાં શહેરી વિસ્તારોમાં મહિલા મતદારો માટે અલગ પિન્ક બુથ કાર્યરત કરવામાં આવતા હોય છે. આવા બુથ પર માત્ર મહિલાઓ જ મતદાન કરી શકે છે. આવા પિન્કબુથ પર તમામ કર્મચારીઓ મહિલાઓ જ હોય છે. જે મહિલા કર્મચારીઓને આવા મતકેન્દ્રો એટલે કે પિન્કબુથ પર ફરજ સોંપવામાં આવી હોય તેવા મહિલા કર્મચારીઓને રાત્રિ રોકાણ મતકેન્દ્રમાં કરવું […]

કોંગ્રેસ પાસે નથી કોઈ નીતિ, નિયત અને નેતાઃ અમિત શાહ

ભીલવાડાઃ શારપુર જિલ્લાના શકરગઢ ગામમાં શનિવારે ભીલવાડા સંસદીય વિસ્તારમાં ભાજપના ઉમેદવાર દામોદર અગ્રવાલના સમર્થનમાં ભાજપની ચૂંટણી મહાસંકલ્પ સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. અમિત શાહે જણાવ્યું હતું કે, રાજસ્થાનની તમામ બેઠકો ઉપર ભાજપ જીતી રહ્યું છે જેમાં કોઈ શંકા નથી. ભીલવાડા મતદાન વિસ્તારમાં જંગી લીડ સાથે ભાજપા […]

લોકસભા ચૂંટણીઃ ગ્રેટ નિકોબારની શોમ્પેન આદિજાતિએ પ્રથમ વખત મતદાન કર્યું

નવી દિલ્હીઃ સામાન્ય ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાનમાં ગરમીનો પ્રકોપ હોવા છતાં વધુ મતદાન નોંધાયું હતું. નાગરિક જવાબદારી અને ગૌરવના ચમકતા પ્રદર્શનમાં વિવિધ ક્ષેત્રના મતદારોએ ઉત્સાહભેર ભાગ લેતા મતદાન મોટા પ્રમાણમાં શાંતિપૂર્ણ રહ્યું છે. સામાન્ય ચૂંટણી 2024ના પ્રથમ તબક્કામાં, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની રાજ્ય વિધાનસભાઓ માટે મતદાનની સાથે 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો માટે 18મી […]

પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર મતદાન પૂર્ણ, અંદાજે 65 ટકાથી વધારે મતદાન

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર પ્રથમ તબક્કાનું આજે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું. પશ્ચિમ બંગાળ અને મણિપુર સહિતના કેટલાક રાજ્યોમાં હિંસામાં છુટાછવાયા બનાવો નોંધાયાં હતા. પ્રથમ તબક્કામાં 102 બેઠકો ઉપર એકંદરે સરેરાશ 65 ટકા જેટલુ મતદાન થયાનું જાણવા મળે છે. ત્રિપુરામાં સૌથી વધારે 76 ટકાથી વધારે મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં 21 રાજ્યોની […]

પ્રથમવાર મતદાન કરનારા મતદારાઓએ ચૂંટણીમાં મળેલી તક ગુમાવવી જોઈએ નહીઃ પીએમ મોદી

અમરોહા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એટલે કે શુક્રવારે બીજા તબક્કાની ચૂંટણીના પ્રચાર માટે અમરોહાના ગજરૌલા પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. જનસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, આજે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ લોકસભા ચૂંટણીની ઉજવણી છે. પીએમ મોદીએ કહ્યું કે જેઓ પહેલીવાર વોટ કરી રહ્યા છે. તેઓએ આ […]

લોકસભા ચૂંટણીઃ ગુજરાત સહિત 12 રાજ્યોની 94 બેઠકની માટે ઉમેદવારી પત્રક ભરવાનો આજે અંતિમ દિવસ

કેન્દ્રિય ગૃહ મંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહ આજે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પરથી તેમનું ઉમેદવારી પત્ર ભરશે. તેઓ બપોરે વિજય મૂહર્તમાં તેમનું ઉમેદવારી પત્ર ભરશે. ભાજપે અમિત શાહને આ બેઠક પરથી 10 લાખથી વધુ મતો સાથે જીતાડવા માટે મતદારોને અપીલ કરી છે. ગૃહમંત્રી અમિત શાહે ઉમેદવારી પત્ર ભરતા પહેલા ગઈકાલે શક્તિ પ્રદર્શન કર્યું હતું. […]

લોકસભા ચૂંટણીઃ પ્રથમ તબક્કાની 102 બેઠકો ઉપર શાંતિપૂર્ણ રીતે મતદાન

નવી દિલ્હીઃ દેશમાં સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. સંવેદનશીલ મતદાન મથકો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રથમ તબક્કામાં 1625 ઉમેદવારો છે. ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 લોકસભા બેઠકોનો સમાવેશ થાય છે. તેમાં રાજસ્થાનની 12, ઉત્તર પ્રદેશની આઠ, મધ્ય […]

લોકસભા ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં 102 લોકસભા સીટો પર શુક્રવારે મતદાન

નવી દિલ્હીઃ દેશભરની 102 લોકસભા સીટો માટે 19 એપ્રિલે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. તમામ પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. આ વખતે લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. બીજો તબક્કો 26 એપ્રિલ, ત્રીજો 7 મે, ચોથો 13 મે, પાંચમો 20 મે, છઠ્ઠો 25 મે […]

ગાંધીનગર લોકસભા બેઠક ઉપર અમિત શાહનો ભવ્ય રોડ શો

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહે પોતાના મતવિસ્તારમાં જંગી રોડ-શો કર્યો હતો. દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જે શહેરની દિવાલો ઉપર ક્યારેક પોસ્ટર લગાવતો હતો આજે અહીંથી પ્રજા માન આપી રહી છે. પ્રિયંકા ગાંધીના નિવેદનનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, જ્યાંરે આપ કંઈ કરી નથી શકતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code