1. Home
  2. Tag "Lok Sabha elections"

લોકસભા ચૂંટણી: ગુજરાતમાં આવચતીકાલથી ચૂંટણી પ્રક્રિયા પ્રારંભ થશે

અમદાવાદઃ આગામી 19 એપ્રિલથી દેશમાં લોકસભાની ચૂંટણીનો પ્રારંભ થવાનો છે. 19 એપ્રિલે લોકસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. પહેલા તબક્કાના મતદાન માટે ઉમેદવારોની નામાંકન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બીજા તબક્કાના ઉમેદવારો માટે ચૂંટણી પ્રક્રિયા ચાલુ છે. ત્યારે 12 એપ્રિલથી ત્રીજા તબક્કાની ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા શરૂ થશે. ત્રીજા તબક્કાના ઉમેદવારો આવતીકાલથી ઉમેદવારી પત્ર […]

લોકસભા ચૂંટણીઃ વડોદરા શહેરમાં 10 યુવા મતદાન મથકો ઉભા કરવામાં આવશે

અમદાવાદઃ વડોદરા જિલ્લામાં લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટેનું મતદાન 7 મે, 2024ના રોજ યોજાનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ વડોદરા જિલ્લામાં વિધાનસભા દીઠ એક એમ કુલ 10 યુવા મતદાન મથકો ઉભા કરવામાં આવશે. વડોદરા જિલ્લાના 10 મતદાન મથકનું સંચાલન પ્રિસાઈડિંગ અધિકારીથી લઈ […]

લોકસભાની ચૂંટણીમાં સ્ટાફ અને મતપેટીઓની હેરફેર માટે 2000થી વધુ એસટી બસો ફાળવાશે

અમદાવાદઃ ગુજરાત લોકસભાની ચૂંટણીની તમામ તૈયારીઓ ચૂંટણી પંચે પૂર્ણ કરી દીધી છે. 7મી માર્ચે ચૂંટણી યોજશે. તમામ 26 લોકસભા બેઠક માટે ઈવીએમની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. મતદાનના દિવસે ચૂંટણીમાં ફરજ બજાવનારા સ્ટાફ તેમજ ઈવીએમ  બુથ ઉપર લઈ જવા અને લાવવા માટે એસટીની 2000થી વધુ બસો ફાળવવામાં આવશે. એસટીના તમામ ડિવિઝનોને કેટલી બસ ફાળવવી […]

લોકસભા ચૂંટણીમાં જે લાયક હશે તેને જ ‘જય શ્રીરામ’ના આશીર્વાદ મળશે: સિંગર જુબિન નૌટિયાલે

મુંબઈઃ ભગવાન શ્રી રામના જીવનના ભજન યુવાનોને આકર્ષિત કરે છે, આ ગૌરવની વાત છે. આવવા વાળા સમયમાં સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી છે. હું કોઈ રાજકીય પક્ષને સમર્થન નથી આપતો પણ ચોક્કસ કહી શકું છું કે જે પક્ષ લાયક છે તેને ચૂંટણીમાં ભગવાન શ્રી રામના આશીર્વાદ ચોક્કસ મળશે. જુબિને પહેલીવાર લોકસભા ચૂંટણીને લઈને પોતાની મનની વાત […]

લોકસભા ચૂંટણીઃ અમદાવાદમાં ખર્ચ નિયંત્રણ સેલ સાથે સંબંધિત નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ

ગાંધીનગરઃ અમદાવાદમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે ખર્ચ નિયંત્રણ અને દેખરેખ સેલ સાથે સંબંધિત નોડલ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલના વડા તથા રિજનલ કમિશનર ઑફ મ્યુનિસિપાલિટીઝ રવીન્દ્ર ખતાલેની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદમાં આવેલી લોકસભાની બેઠકો – ખાસ કરીને અમદાવાદ પૂર્વ તથા અમદાવાદ પશ્ચિમમાં રાજકીય ઉમેદવારો દ્વારા થનાર ખર્ચ પર દેખરેખ […]

લોકસભા ચૂંટણીઃ YOUTUBE એ ચૂંટણી પંચ સાથે ભાગીદારી કરી, બનાવી નવી પોલિસી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024 કુલ સાત તબક્કામાં યોજાવા જઈ રહી છે. ચૂંટણીને લઈને સૌથી મોટી સમસ્યા ડિજિટલ મીડિયાની છે, મોબાઈલ અને સિટીઝન જર્નાલિઝમે લોકોના હાથમાં હથિયાર તો આપ્યું છે, પણ તેનો ઘણો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. સરકાર ટેક કંપનીઓ અને ચૂંટણી પંચ માટે સૌથી મોટો પડકાર ચૂંટણી દરમિયાન ખોટી માહિતી ફેલાવવાનો છે. આ […]

લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીએ બેઠકોની ફાળવણીની જાહેરાત કરી

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મળી સૌથી વધારે બેઠકો શિવસેના(ઉદ્ધવ ઠાકરે), NCP (શરદ પવાર) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની ફાળવણી એકનાથ શિંદે આગેવાનીવાળા ગઠબંધનને આપશે ટક્કર નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બની રહ્યો છે. દરમિયાન રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. બીજી તરફ ઈન્ડી ગઢબંધન અને એનડીએ દ્વારા કેટલીક બેઠકો ઉપર […]

લોકસભા ચૂંટણીઃ ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહ 19 એપ્રિલે નોંધાવશે ઉમેદવારી

અમદાવાદઃ ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક માટે 19 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. આ પહેલા 18 એપ્રિલે ગાંધીનગર લોકસભા સીટ હેઠળ આવતી તમામ વિધાનસભા સીટો પર ભાજપ દ્વારા રોડ-શોનું આયોજન કરવામાં આવશે. અમિત શાહ આ રોડ-શોમાંથી એકમાં ભાગ લેશે. બીજા દિવસે 19 એપ્રિલે તેઓ ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે ભાજપના ઉમેદવાર તરીકે […]

કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે સુરેન્દ્રનગર, જુનાગઢ, અને વડોદરા બેઠકના ઉમેદવારો જાહેર કર્યા

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની ચૂંટણી માટે ભાજપએ તમામ ઉમેદવારો જાહેર કરી દીધા હતા. પરંતુ કોંગ્રેસમાં સાત ઉમેદવારો જાહેર કરવાના બાકી હતા. જેમાં ગુરૂવારે મોડી સાંજે કોંગ્રેસ વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. જેમાં સુરેન્દ્રનગરની બેઠક પર ઋત્વિક મકવાણા, જુનાગઢની બેઠક માટે હિરાભાઈ જોટવા, તેમજ વડોદરાથી જસપાલસિંહ પઢિયારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. હવે કોંગ્રેસના […]

ઉત્તરાખંડમાં દબાણ કરીને મજારો બનાવવાનું મોટુ ષડયંત્ર છેઃ પુષ્કર ધામી

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ યુનિફોર્મ સિવિલ કોડ એટલે યુસીસીને મુદ્દે જણાવ્યું હતું કે, આ લોકોના હિત માટે છે. આ દરમિયાન તેમણએ દાવો કર્યો હતો કે, લોકસભા ચૂંટમીમાં ભાજપનો ભવ્ય વિજય થશે અને નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બનશે. તેમણે જણાવ્યું હતું કે, પીએમ મોદી ઉત્તરાખંડના દિલમાં રહે છે. પીએમ મોદીને રાજ્યની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code