1. Home
  2. Tag "Lok Sabha elections"

લોકસભાની ચૂંટણી માટે ભાજપએ ગુજરાતના 15 ઉમેદવારોની યાદી જાહેર કરી, 5ને રિપીટ ન કરાયા

અમદાવાદઃ ભારતના ચૂંટણી પંચ દ્વારા હવે એકાદ-બે અઠવાડિયામાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. ત્યારે જ ભાજપે ચૂંટણી જાહેર થયા પહેલા જ 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જેમાં ગુજરાતમાંથી 26માંથી 15 બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. બાકીના 11 ઉમેદવારોના નામો પખવાડિયામાં જાહેર કરાશે. ગુજરાતમાં 15 ઉમેદવારોના નામની જે યાદી જાહેર […]

લોકસભા ચૂંટણી નહીં લડે પૂર્વ ક્રિકેટર અને સાંસદ ગૌત્તમ ગંભીર

અમદાવાદઃ નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌત્તમ ગંભીરે પોતાના સોશિયલ મીડિયા ઉપર રાજનીતિથી હાલ દૂર જવાના સંકેત આપ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડાને મને રાજકીય કર્તવ્યોથી મુક્ત કરવા અનુરોધ કર્યો છે જેથી ક્રિકેટ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી શકું. મને લોકોની સેવા કરવાનો મોકો આપવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી […]

લોકસભાની ચૂંટણી સંદર્ભે માર્ગદર્શન આપવા જિલ્લા વિકાસ અધિકારીઓનો તાલીમ વર્કશોપ યોજાયો

ગાંધીનગરઃ આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના અધ્યક્ષસ્થાને રાજ્યભરના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓનો તાલીમ વર્કશૉપ યોજાયો હતો. લોકસભા ચૂંટણીમાં ખર્ચ નિરીક્ષણના ડિસ્ટ્રીક્ટ નોડલ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવેલા જિલ્લા વિકાસ અધિકારીઓને એક્સાઈઝ, ઈન્કમટેક્સ, ખર્ચ નિરીક્ષણ તથા તેને સંલગ્ન કામગીરી માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ IT પ્લેટફોર્મ્સ […]

લોકસભા ચૂંટણીઃ બંગાળમાં બેઠકોની ફાળવણી મામલે કોંગ્રેસના મમતા બેનર્જીને મનાવવાના પ્રયાસો

નવી દિલ્હીઃ ભારતમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસની આગેવાનીમાં વિપક્ષી દળો એક છત નીચે એકત્ર થયાં છે. તેમજ આ સંગઠનને ઈન્ડી ગઠબંધન નામ નામ આપવામાં આવ્યું છે. જો કે, ઘણા સમયથી વિપક્ષી ગઠબંધનમાં બેઠકોની વહેંચીને લઈને ખેંચતાણ ચાલી રહી […]

અમિત શાહ 22 ફેબ્રુઆરીએ છત્તીસગઢની મુલાકાત લેશે, લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 22 ફેબ્રુઆરીએ છત્તીસગઢની મુલાકાત લેશે. તેઓ બસ્તર લોકસભા મતવિસ્તાર હેઠળના, કોંડાગાંવમાં પાર્ટી દ્વારા રચાયેલા ક્લસ્ટર વિસ્તારમાં સમાવિષ્ટ ત્રણ લોકસભા મતવિસ્તારના વરિષ્ઠ પદાધિકારીઓ, પ્રભારીઓ અને સહ-પ્રભારીઓ સાથે બેઠક કરીને, ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરશે. ભાજપે લોકસભા ચૂંટણીની તૈયારી માટે રાજ્યની 11 લોકસભા બેઠકોને ચાર ક્લસ્ટરમાં વહેંચી દીધી છે. બસ્તર, મહાસમુંદ અને કાંકેર […]

લોકસભા ચૂંટણી પૂર્વે ટીએમસીને ફટકો, સાંસદ મિમી ચક્રવર્તીએ આપ્યું રાજીનામું

નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તીએ પોતાના મતદાન વિસ્તારમાં સ્થાનિક પાર્ટીના નેતૃત્વ પર નારાજગી વ્યક્ત કરીને સાંસદના પદ ઉપરથી રાજીનામું આપ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર તેમણે પોતાનું રાજીનામું ટીએમસીના ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને સોંપ્યું છે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં મિમી ચક્રવર્તીએ જાદવપુર બેઠક ઉપરથી જીત મેળવી હતી. સાંસદ મિમી ચ્કરવર્તીએ જણાવ્યું […]

રાયબરેલીના મતદારોને પત્રને સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણી નહીં લડવાનું જણાવ્યું કારણ…

નવી દિલ્હીઃ દેશમાં આગામી દિવસોમાં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીએ રાજ્યસભાની ચૂંટણીમાં રાજસ્થાન તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સોનિયા ગાંધી આરોગ્યના કારણોસર આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે, જેથી કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં […]

લોકસભા ચૂંટણીના મદદનીશ ચૂંટણી અધિકારીઓના 5 દિવસીય તાલીમનો બીજો તબક્કો સંપન્ન

ગાંધીનરઃ લોકસભા સામાન્ય ચૂંટણી-2024ની પૂર્વતૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીઓ માટે રાજ્યકક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. તા.09 જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલા બીજા તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજ્યના નેશનલ લેવલ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા 88 જેટલા મદદનીશ […]

આગામી લોકસભાની ચૂંટણીમાં 96.88 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

નવી દિલ્હીઃ આ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીમાં કુલ 96.88 કરોડ લોકો મતદાન કરી શકશે. ચૂંટણી પંચે 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોના મતદારો સાથે સંબંધિત વિશેષ સારાંશ રિવિઝન 2024 રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં મતદારોને લગતો ડેટા રજૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મતદાન યાદીમાં 2.63 કરોડથી વધુ નવા મતદારોના નામ ઉમેરાયા છે. […]

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને લોકસભાની ચૂંટણી બંને શુભ રહેશેઃ આચાર્ય સત્યેન્દ્ર દાસજી

નવી દિલ્હીઃ અયોધ્યાના રામ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવ્યું હતું કે, વર્ષ 2024 ખુબ મહત્વપૂર્ણ રહેશે. રામલલા અયોધ્યામાં રામ મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થશે અને દેશમાં સામાન્ય ચૂંટણી યોજાશે, આ બંને શુભ રહેશે. તેમણે અયોધ્યામાં થઈ રહેલા વિકાસ કાર્યોની પણ પ્રસંશા કરી હતી. આચાર્ય સત્યેન્દ્ર દાસજીએ જણાવ્યું હતું કે, ના માત્ર શાંતિ પરંતુ રામ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code