1. Home
  2. Tag "Lok Sabha elections"

લોકસભા ચૂંટણીઃ વિપક્ષી ગઠબંધનમાં બેઠકોની ફાળવણીને લઈને જાન્યુઆરીમાં નિર્ણય લેવાશે

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને વિપક્ષી દળોના ગઠબંધનની અંતિમ મીટીંગમાં બેઠકોની વહેંચણીને લઈને કોઈ ફોર્મુલા નક્કી નથી થઈ. જો કે, આ મીટીંગમાં એક વાત સામે આવી છે કે, જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં મળનારી મીટીંગમાં બેઠકોની વહેંચણીને લઈને ફોર્મુલા નક્કી થઈ જશે. આ દરમિયાન કોંગ્રેસના સિનિયરન તા જયરામ રમેશે વિપક્ષી ગઠબંધનની બેઠકોની ફાળવણીને લઈને નિર્ણય લેવામાં આવશે. […]

લોકસભા ચૂંટણીમાં ભાજપ પીએમ વિશ્વકર્મા યોજનાને મોટું હથિયાર બનાવશે,કોલ સેન્ટર લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે

દિલ્હી:આગામી વર્ષે લોકસભા ચૂંટણીમાં ભાજપ પીએમ વિશ્વકર્મા યોજનાને એક મોટું હથિયાર બનાવવા જઈ રહી છે. આ યોજના દ્વારા તેની નજર પછાત જાતિઓની વોટબેંક પર છે. આગામી કેટલાક મહિનામાં ભાજપ આ યોજનાનો લાભ વધુને વધુ લાયક લોકોને પહોંચાડવા માટે ગામડાઓ, શેરીઓ અને વિસ્તારોમાં અભિયાન ચલાવશે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલે ગુરુવારે લખનઉમાં એક બેઠક યોજી હતી […]

લોકસભા ચૂંટણી પહેલા ઘર-ઘર સુધી પહોંચશે કેન્દ્ર સરકાર,દેશભરની 2.7 લાખ પંચાયતોમાં ચલાવાશે ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સરકારની કલ્યાણકારી યોજનાઓનો સંપૂર્ણ અમલીકરણ સુનિશ્ચિત કરવા માટે છ મહિનાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. સત્તાવાર સૂત્રોએ શનિવારે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે સરકાર લાભાર્થીઓ સુધી પહોંચવા અને તેમને યોજનાઓ સાથે જોડવા માટે દેશની તમામ 2.7 લાખ પંચાયતોમાં એક વિશાળ અભિયાન ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ શરૂ કરશે.સૂત્રોએ જણાવ્યું હતું […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે સાત કાર્યકારી પ્રમુખોને સોંપી મહત્વની જવાબદારી

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષથી ઓછો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો હાલ ભાજપ પાસે છે. ત્યારે કોંગ્રેસે પણ મોંઘવારી, બેરોજગારી સહિતના પ્રશ્નો ઉઠાવીને કેટલીક બેઠકો પર જીતની રણનીતિ ઘડી કાઢી છે. પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક દ્વારા 26 […]

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ફેરફાર,અચાનક ત્રણ રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલાયા

લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં મોટો ફેરબદલ  ત્રણ રાજ્યોના પ્રદેશ પ્રમુખો બદલાયા રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આદેશ જારી કર્યો  દિલ્હી:ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કડીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ત્રણ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોને બદલ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ કુમાર સિંહે આ આદેશ જારી કર્યો છે ભાજપના રાષ્ટ્રીય […]

લોકસભા ચૂંટણીઃ I.N.D.I.A. ગઠબંધનની સંકલન સમિતિની પ્રથમ બેઠક યોજાશે

મુંબઈઃ દેશમાં આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસ આગેવાની હેઠળના I.N.D.I.A. ગઠબંધનની સંકલન સમિતિની બેઠક યોજાશે. સંકલન સમિતિની આ પ્રથમ બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને ચર્ચા કરવામાં આવે તેવી શકયતા છે. ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ (I.N.D.I.A.) ગઠબંધનમાં સામેલ વિપક્ષી પક્ષો વચ્ચે […]

લોકસભા ચૂંટણીઃ એનડીએની બેઠકમાં ચિરાગ પાસવાનને પણ ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ આગામી વર્ષો યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ સહિતની ભાજપ વિરોધી પાર્ટીઓ તૈયારીઓ શરૂ કરી દીધી છે, એટલું જ નહીં નીતિશકુમાર અને મમતા બેનર્જી સહિતના નેતાઓ તમામને એકછત નીચે લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. બીજી તરફ ભાજપાએ પણ તૈયારીઓ આરંભી દીધી છે. તેમજ એનડીએના ઘટક દળોને ભેગા કરવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારશે

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઊભા રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી. એટલે ગત વિધાનસભાની ચૂંટણીની જેમ આમ આદમી પાર્ટી કોંગ્રેસને જ નુકશાન […]

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ નેતાઓ સાથે યોજી બેઠક,લોકસભા ચૂંટણી અંગે વિચારણા કરી

દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (BJP)ના પ્રમુખ જેપી નડ્ડાએ શુક્રવારે પાર્ટીના મુખ્યાલયમાં કેટલાક રાજ્યોમાં યોજાનારી આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓના સંદર્ભમાં યોજાયેલી બેઠકની અધ્યક્ષતા કરી હતી.સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં ભાજપના તમામ મહાસચિવ, રાજ્યોના પ્રભારી, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રમુખો અને વરિષ્ઠ નેતાઓ હાજર હતા. જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ચંદીગઢ, હરિયાણા, […]

લોકસભા ચૂંટણીઃ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા ત્રણ સાંસદોને BJP ચૂંટણી મેદાનમાં ઉતારાશે

અમદાવાદઃ આગામી વર્ષે યોજનારી લોકસભા ચૂંટણીને લઈને ભાજપાએ રણનીતિ તૈયાર કરી છે, ભાજપા લોકસભાની ચૂંટણીમાં નવા-નવા ચહેરાઓને ચાન્સ આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે, એટલું જ નહીં બે ટર્મથી રાજ્યસભાના સભ્ય રહેલા નેતાઓ આગામી લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરશે. એટલું જ નહીં પ્રજામાં લોકપ્રિયતા ધરાવતા કેબિનેટ મંત્રી કે જેઓ રાજ્યસભાના સભ્ય છે તેઓ પણ લોકસભાની ચૂંટણીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code