ભાજપ જેને બનાવી શકે છે લોકસભા સ્પીકર તે પુરંદેશ્વરીને ઓળખો, ચંદ્રાબાબુ નાયડૂ સાથે છે ખાસ કનેક્શન
કેન્દ્રમાં ત્રીજી વખત એનડીએ સરકાર બની છે. નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. કેબિનેટ મંત્રીઓ અને રાજ્ય મંત્રીઓ વચ્ચે વિભાગો પણ વહેંચવામાં આવ્યા છે. હવે તમામની નજર લોકસભા સ્પીકર માટેના નામની જાહેરાત પર છે. સ્પીકરની ખુરશી પર સૌની નજર સંસદનું ઉનાળુ સત્ર 18 જૂનથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં 18મી લોકસભા […]