1. Home
  2. Tag "Lok Sabha"

લોકસભાના સ્પીકર પદે ઓમ બીરલા ચૂંટાયાં

નવી દિલ્હીઃ નવી લોકસભામાં સ્પીકર પદે એનડીએના ઓમ બીરલા ચૂંટાયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સ્પીકર પદ માટે ઓમ બીરલાના નામનો પ્રસ્વાત રજુ કર્યો હતો. જેને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે સમર્થન આપ્યું હતું. જીતીન માંઝી, શિવરાજ સિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જાદવ ગણપતરાવ, ચિરાગ પાસવાન સહિતના નેતાઓએ સમર્થન આપ્યું હતું. લોકસભાના સ્પીકરની મતદાન વખતે મોટી […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે

નવી દિલ્હીઃ 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થયું છે. આજે આઝાદી પછી પહેલીવાર લોકસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી થશે. ત્યારે આ સ્થિતિ વચ્ચે ગઈકાલે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવા અંગે વિચારણા કરવામાં આવી. જેના પગલે પ્રોટેમ સ્પીકરને નામ મોકલવામાં આવ્યું છે. પરિણામે હવે 18મી લોકસભામાં વિપક્ષના […]

લોકસભામાં સ્પીકર બાદ હવે ડેપ્યુટી સ્પીકર માટે પણ ખેંચતાણ, ઈન્ડી ગઠબંધન પણ ઉમેદવાર ઉભો રાખશે

નવી દિલ્હીઃ લોકસભામાં સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર પદ માટે એનડીએ અને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A વચ્ચે ટક્કર ચાલુ છે. ઈન્ડિ એલાયન્સ હવે એનડીએને ટક્કર આપવા માટે તૈયાર છે. સ્પીકર પદ માટે ઉમેદવાર ઉતાર્યા બાદ વિપક્ષે હવે ડેપ્યુટી સ્પીકર પદ માટે પણ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા મંગળવારે વિપક્ષે પણ લોકસભા સ્પીકર પદ માટે પોતાનો ઉમેદવાર […]

હેડલાઈનઃ લોકસભાના સ્પીકર મામલે ભાજપામાં બેઠકોનો દોર શરૂ

અફઘાનિસ્તાની ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ Icc t20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવી સેમી ફાઇનલમાં મેળવ્યો પ્રવેશ. ઇતિહાસમાં પ્રથમ વાર અફઘાનિસ્તાન icc t20 માં પહોંચ્યું.. તો ઇન્ડિયા સામે ઇંગ્લેન્ડ ની યોજાશે સેમી ફાઇનલ મેચ. NDA ફરી એકવાર ઓમ બિરલાને સ્પીકરપદે બેસાડશે એનડીએ ફરી એકવાર ઓમ બિરલા ને સ્પીકરપદે બેસાડશે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં ચાલી રહી છે મહત્વપૂર્ણ બેઠક. […]

હેડલાઈનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સંસદ તરીકે લીધા શપથ

નરેન્દ્ર મોદીએ સંસદ તરીકે શપથ લીધા… વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સંસદ તરીકે લીધા શપથ….. વિપક્ષ સદનમાં સહકાર આપશે તેવી વ્યક્ત કરી આશા…. ઈન્ડી ગઠબંધનના સાંસદોનો દેખાવો… ઇન્ડી ગઠબંધનના સાંસદોએ ગાંધીજીની પ્રતિમા પાસે કર્યું વિરોધ પ્રદર્શન… ખડગે, સોનિયા ગાંધી, અખિલેશ યાદવ સહિતના નેતાઓએ Neet તથા પ્રોટેમ સ્પીકર મુદ્દે કરી નારેબાજી.. બે દિવસ ચાલશે સાંસદોની શપથવિધી… સવારે […]

લોકસભામાં સ્પીકરની પસંદગીને લઈને એનડીએમાં કવાયત

18 મી લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે, સાંસદો ચૂંટાઈ આવ્યા છે, વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ પણ નક્કી થઈ ચૂક્યું છે ત્યારે હવે રાહ જોવાય છે  સ્પીકર પદની. સંસદમાં બે ગૃહ હોય છે ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે જ્યાં પ્રણાલી અનુસાર સત્તાધારી પક્ષ અથવા તો […]

કેન્દ્રીય કેબિનેટની આજે બેઠક, વર્તમાન લોકસભા ભંગ કરવાની ભલામણની શક્યતા

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાશે. જેમાં વર્તમાન લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠકની અધ્યક્ષતા કરશે. કહેવામાં આવ્યું છે કે આ બેઠક સવારે શરૂ થશે. લોકસભા ચૂંટણી-2024ના પરિણામોની જાહેરાત બાદ યોજાનારી આ બેઠક પર સૌની નજર છે. આ બેઠક 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત પ્રધાનમંત્રી […]

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને લઈને લોકસભામાં બિલ રજુ કરાયું, દોષિતને 10 વર્ષની થશે સજા

નવી દિલ્હીઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ  અટકાવવા માટે કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ, 2024’ રજૂ કર્યું હતું. આ બિલમાં પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનામાં મહત્તમ 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં આ બિલને મંજૂરી આપી હતી. રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે આજે […]

લોકસભામાં ચૂંટણીમાં 390 બેઠકો પર ઉમેદવારો ઉતારશે કૉંગ્રેસ, 100 પર ગઠબંધન સાથે બનશે વાત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ ઘણી બેઠકો કરી રહ્યું છે. કારણ છે ઈન્ડિયા ગઠબંધનની સીટ શેયરિંગ ફોર્મ્યુલા અમલમાં લાવવામાં આવે. કોંગ્રેસ અન્ય વિપક્ષી દળો સાથે બેઠક પહેલા આ નક્કી કરવા ઈચ્છે છે કે પાર્ટી કેટલી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માંગે છે અને 100 બેઠકો પર ગઠબંધન પ્રમાણે બેઠકો નક્કી કરવા ચાહે છે. […]

શશિ થરુર, ડિમ્પલ યાદવ અને સુપ્રિયા સુલે પણ લોકસભામાં થયાં સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 141 સાંસદો સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણી સાથે વિપક્ષનો લોકસભામાં હંગામો મચાવી રહ્યું છે. લોકસભાના ચેરના અપમાન મામલે કેટલાક સાંસદો આજે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરુર, સપાના સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેના નામનો સમાવેશ થાય છે. લોકસભામાં આજે 48 સાંસદોને સસ્પેન્ડ કરવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code