1. Home
  2. Tag "Lok Sabha"

PM મોદીને ‘ભારત રત્ન’ આપવાની માંગ લોકસભામાં ઉઠી,જાણો બીજેપીના કયા સાંસદે ઉઠાવી માંગ

દિલ્હી:ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ ગુમાન સિંહ ડામોરે ગુરુવારે લોકસભામાં કહ્યું કે ગરીબોના કલ્યાણ માટે કામ કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘ભારત રત્ન’ આપવો જોઈએ.ડામોરે ગૃહમાં નાણાકીય વર્ષ 2023-24 માટે કેન્દ્રીય બજેટ પર ચર્ચામાં ભાગ લેતી વખતે આ માંગ કરી છે. ભાજપના સાંસદે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકારમાં આદિવાસીઓ અને ગરીબોના કલ્યાણ માટે […]

કેન્દ્રીય બજેટમાં ખેડૂતો, મહિલાઓ, વિદ્યાર્થીઓ, યુવાઓ અને નોકરીયાતો માટે કરી અનેક જાહેરાત

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ ભાષણની શરૂઆત કરી અને નાણાકીય વર્ષ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, નાણામંત્રીએ કહ્યું કે નવી ટેક્સ જોગવાઈઓ હેઠળ 0-3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ લાગશે નહીં. 3-6 લાખ રૂપિયા સુધી 5% ટેક્સ લાગશે. હવેથી 6-9 લાખ રૂપિયા પર 10% ટેક્સ અને […]

લોકસભામાં ઈંધણ અને એલપીજીના ભાવ વધારાને લઈને વિપક્ષનો હંગામો, વોકઆઉટ કર્યું

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પાંચમો દિવસે પેટ્રોલ-ડીઝલ, એલપીજી સિલિન્ડર અને કેરોસીનના ભાવ વધારાને લઈને વિપક્ષે બંને ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. તેમજ ઈંધણના ભાવને લઈને વિપક્ષના તમામ નેતાઓએ લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. સોમવારે પણ લોકસભામાં ઘણા સાંસદોએ કેન્દ્રીય વિદ્યાલયોમાં પ્રવેશ માટે દરેક સાંસદને 10 સીટના ક્વોટાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેઓએ માંગ કરી હતી […]

બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ,સંસદના બંને ગૃહોની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી શરૂ થશે

બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી થશે શરૂ સંસદના બંને ગૃહોની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી શરૂ થશે કાર્યવાહી દિલ્હી:બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે.સંસદના બંને ગૃહોની કાર્યવાહી સવારે 11 વાગ્યાથી શરૂ થશે.31 જાન્યુઆરીથી શરૂ થયેલા બજેટ સત્રનો પ્રથમ તબક્કો 11 ફેબ્રુઆરીએ પૂર્ણ થયો હતો.પહેલાની જેમ, બંને ગૃહો ચેમ્બર અને ગેલેરીનો ઉપયોગ કરશે.સૂત્રોના જણાવ્યા […]

લોકસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમન મંગળવારે બજેટ રજૂ કરશે

બજેટસત્રનો થયો પ્રારંભ રાષ્ટ્રપતિના અભિભાષણથી બજેટસત્રનો આરંભ સંસદમાં ઈકોનોમિક સર્વે રજૂ કરાયો નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રનો આજથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના અભિભાષણથી પ્રારંભ થયો છે. આવતીકાલે મંગળવારે નાણા મંત્રી નિર્મલા સીતારમન મોદી સરકારનું બજેટ રજૂ કરશે. હાલ પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામેલો હોવાથી દેશની જનતાને બજેટમાં મોટી રાહત આપવામાં આવે તેવી શકયતાઓ રાજકીય તજજ્ઞો […]

વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભામાં ચૂંટણી સુધારા બિલ થયું પાસ, હવે આધાર સાથે ચૂંટણી કાર્ડ યોજાશે

લોકસભામાં ચૂંટણી સુધારા બિલ પાસ કાયદા મંત્રી કિરણ રિજ્જુએ બિલ રજૂ કર્યું હવે આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ જોડાશે નવી દિલ્હી: લોકસભામાં હવે ચૂંટણી સુધારથી સંબંધિત બિલ એટલે કે ચૂંટણી કાયદો બિલ, 2021 પાસ થઇ ચૂક્યું છે. આ બિલમાં મતદાર કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, […]

વિદેશ જવાનો ક્રેઝ, છેલ્લા 7 વર્ષમાં 8.5 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી

ભારતમાંથી વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છેલ્લા 7 વર્ષમાં 8 લાખથી વધુ ભારતીયોએ નાગરિતા છોડી લોકસભામાં કેન્દ્ર સરકારે આપી જાણકારી નવી દિલ્હી: ભારતમાંથી તાજેતરના સમયમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે અને દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો વિદેશ માઇગ્રેટ કરે છે. છેલ્લા 7 વર્ષમાં જ 8.5 લાખથી વધારે ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી છે. કેન્દ્ર સરકારે લોકસભામાં જણાવ્યું […]

દિલ્હીઃ લોકસભાના શિયાળુ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક મળી, “AAP”એ કર્યું વોકઆઉટ

દિલ્હીઃ સંસદના શિયાળુસત્રને લઈને આજે સર્વદળિય બેઠક મળી હતી. આ બેઠકમાં 31 પાર્ટીના નેતાઓ સામેલ થયાં હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં ન હતી. આમ આદમી પાર્ટે બેઠકમાં વોકઆઉટ કર્યું હતું. સંસદીય કાર્યમંત્રી પ્રદલાદ જોશીએ જણાવ્યું હતું કે, આજની મીટીંગમાં 21 પાર્ટીઓ ભાગ લીધો હતો. પોતાના મંતવ્ય વ્યક્ત કર્યાં હતા. સરકારના નિયમો અનુસાર […]

લોકસભામાં આવતીકાલે ત્રણેય કૃષિ કાયદા પરત ખેંચવા માટે નવુ બિલ રજૂ કરાશે

દિલ્હીઃ કેન્દ્ર સરકારના 3 કૃષિ બીલનો ખોડૂતોના વિરોધના લાંબા વિરોધ બાદ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કાયદા પરત ખેંચવાની જાહેરાત કરી હતી. દરમિયાન કેન્દ્ર સરકાર આવતીકાલે સોમવારે લોકસભામાં ત્રણ કૃષિ કાયદાઓને પાછો ખેંચવા માટે નવું બિલ રજૂ કરવામાં આવે તેવી શકયતાઓ છે. આ કાયદાઓને શિયાળુ સત્રના પ્રથમ દિવસે જ રજૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી […]

લોકસભા શિયાળુ સત્રઃ મોંઘવારી-ઈંધણના ભાવ વધારા સહિતના મુદ્દે સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ

દિલ્હીઃ લોકસભામાં તા. 29મી નવેમ્બરથી શિયાળુ સત્રનો પ્રારંભ થશે. આ સત્રમાં મોંઘવારી, પેટ્રોલ-ડિઝલના ભાવ સહિતના મુદ્દા ઉપર મોદી સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે. આમ લોકસભાનું શિયાળુ સત્ર તોફાની રહેવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન કોંગ્રેસ સંસદીય વ્યૂહરચના જૂથની બેઠક યોજાઈ હતી. જેમાં વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. 29 નવેમ્બરથી સંસદના શિયાળુ સત્ર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code