1. Home
  2. Tag "Lok Sabha"

ચૂંટણી પંચઃ લોકસભાની 3 અને 14 રાજ્યોની ખાલી પડેલી 30 બેઠકો માટે યોજાશે પેટાચૂંટણી

દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા ખાલી પડેલી લોકસભા અને વિવિધ રાજ્યોની વિધાનસભાની બેઠકો ઉપર પેટાચૂંટમીની તારીખો જાહેર કરી છે. લોકસભાની 3 અને વિધાનસભાની 30 બેઠકો માટે 30 ઓક્ટોબરના રોજ મતદાન યોજાશે. જે રાજ્યોમાં લોકસભાની ખાલી બેઠકો પડી છે તેમાં દાદરા-નગર હવેલી, મધ્યપ્રદેશની ખંડવા અને હિમાચલ પ્રદેશની મંડી બેઠકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 14 રાજ્યોની વિધાનસભાની […]

સંસદનું ચોમાસુ સત્ર આજથી અનિશ્ચિત સમય માટે સ્થગિત થવાની સંભાવના

સંસદનું ચોમાસુ સત્ર સ્થગિત થવાની સંભાવના આજથી અનિશ્ચિત સમય માટે થઇ શકે છે સ્થગિત પેગાસસ-કૃષિ કાયદાઓ પર વિપક્ષ કરતુ રહ્યું હંગામો દિલ્હી :સંસદનું વર્તમાન ચોમાસુ સત્ર હંગામો મચાવનારું રહ્યું છે. વિપક્ષ સતત પેગાસસ મામલા સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા મેળવવા માટે મક્કમ છે, જેના કારણે સંસદની કાર્યવાહી ખોરવાઈ છે. આ વચ્ચે સુત્રો મુજબ બુધવારે સંસદ […]

ચોમાસું સત્ર : લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા

લોકસભામાં કોરોના મહામારી પર આજે થશે ચર્ચા દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો ઉઠાવશે મુદ્દો એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત ઉઠાવશે મુદ્દો દિલ્હી : લોકસભામાં કોરોના મહામારીની શુક્રવારે એટલે કે આજે ચર્ચા કરવામાં આવશે. સુધારેલા એજન્ડા મુજબ, એનકે પ્રેમચંદ્રન અને વિનાયક રાઉત દેશમાં કોવિડ -19 ની પરિસ્થિતિનો મુદ્દો ઉઠાવશે. ચોમાસું સત્રની શરૂઆતમાં રાજ્યસભામાં આની ચર્ચા થઇ […]

લોકસભાનું ચોમાસુ સત્ર 19મી જુલાઈથી મળશેઃ સત્ર તોફાની રહેવાની શકયતાઓ

શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરી આપી માહિતી સંસદમાં મોંધવારી સહિતના મુદ્દે વિપક્ષ સરકારને ઘેરશે દિલ્હીઃ દેશની લોકસભાનું ચોમાસુ સત્ર તા. 19મી જુલાઈથી 13મી ઓગસ્ટ સુધી ચાલશે. પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો, મોંધવારી અને કોરોનાના મુદ્દે વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસ કરવામાં આવશે. જેથી લોકસભાનું ચોમાસુ સત્ર તોફાની બનવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. NEXT SESSION OF RAJYA SABHA […]

સંસદ ટીવીના CEO તરીકે IAS રવિ કપૂરની નિમણૂક, લોકસભા-રાજ્યસભા ટીવીને જોડવાની પ્રક્રિયા શરૂ

સંસદ ટીવીના CEO તરીકે IAS રવિ કપૂરની નિમણૂક લોકસભા-રાજ્યસભા ટીવીને જોડવાની પ્રક્રિયા થઇ શરૂ કાર્યક્રમનું પ્રસારણ હિન્દી અને અંગ્રેજીમાં કરવામાં આવશે સંસદના બંને ગૃહોના પીઠાસીન અધિકારીઓએ લોકસભા ટીવી અને રાજ્યસભા ટીવીને મળીને સંસદ ટીવી બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ માટે ટૂંક સમયમાં સરકાર તરફથી લાઇસન્સ માટેની અરજી કરવામાં આવશે. લોકસભા સચિવાલય તરફથી જારી […]

ભારતમાં અત્યારે લોકસભા ચૂંટણી થાય છે તો ફરી એક વખત ભાજપની સરકાર બનેઃ સર્વે

દિલ્હીઃ ખેડૂત આંદોલન અને કોરોના મહામારી જેવા પડકારોનો સામનો કરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં વધારો થયો છે. તેમજ જો અત્યારે દેશમાં ફરીથી લોકસભાની ચૂંટણી યોજાયતો ફરી એકવાર ભાજપની સરકાર બને. આવા તારણો એક સંસ્થા દ્વારા મૂડ ઓફ ધ નેશન પોલ પરથી સામે આવ્યાં છે. જો કે, દક્ષિણ ભારત અને મુસ્લિમોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ઘટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code