1. Home
  2. Tag "Lokmelo"

રાજકોટમાં લોકમેળાને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ, આ વર્ષે આ વસ્તું હશે નવી

રાજકોટ: સૌરાષ્ટ્રભરમાં દિવાળીની જે મ ઉત્સાહપૂર્વક ઉજવાતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી ૧૭ ઓગસ્ટથી ભવ્ય લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ લોકમેળામાં મુખ્ય આકર્ષણ સમાન ખાણીપીણી, રમકડાં, યાંત્રિક આઈટમ, વિવિધ રાઇડ્સની ફાળવણી માટે તૈયારી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી છે. તા. ૨૭ જુલાઈના રોજ રમકડાં(બી), ખાણીપીણી(સી) તેમજ […]

રાજકોટનો લોકમેળો:સોમવારથી સ્ટોલ માટે ફોર્મ વિતરણ શરુ થશે

રાજકોટ: કોરોનાના બે વર્ષ બાદ સૌરાષ્ટ્રનો પ્રખ્યાત રાજકોટનો લોકમેળો તારીખ 17 ઓગસ્ટ થી 21 ઓગસ્ટ સુધી યોજાશે,જેમાં કલેકટરની સૂચના બાદ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાય છે. સોમવારથી બે સ્થળે સ્ટોલ માટેના ફોર્મ નો વિતરણ શરૂ થશે.આ વખતે લોકમેળામાં મુખ્ય સ્ટેજ રેસકોસ રીંગરોડના દરવાજા નજીક રહેશે તેમ જ ચાર દરવાજા ખાતેથી લોકોને એન્ટ્રી મળશે ખાનગી […]

રંગીલા રાજકોટમાં જન્માષ્ટ્રમીનો લોકમેળો 17મી ઓગસ્ટથી યોજાશે, કલેક્ટરે યોજી બેઠક

રાજકોટઃ શ્રાવણ મહિનામાં સૌરાષ્ટ્રભરમાં ગામેગામ લોકમેળાઓ યોજાતા હોય છે. એમાં રંગાલા રાજકોટનો લોકમેળો પાંચ દિવસ યોજાતો હોય છે, અને લોકમેળાને માણવા માટે રોજ લાખોની મેદની ઉમટી પડતી હોય છે. આમ તો કોરોનાને લીધે રાજકોટના લોકમેળાને બે વર્ષથી મંજુરી આપવામાં આવી નહતી. હવે બે વર્ષ બાદ લોકમેળાને મંજુરી આપવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લા કલેકટર અરુણ […]

રંગીલા રાજકોટનો સુપ્રસિદ્ધ જન્માષ્ટમીનો લોકમેળો 17 થી 21 ઓગષ્ટ દરમિયાન યોજાશે

રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમીનો મેળો દર વર્ષે રંગેચંગે અને ઉલ્લાસથી યોજાતા હોય છે. જોકે કોરોનાને કારણે છેલ્લા બે-અઢી વર્ષથી રાજકોટના મેળાને સરકારે મંજુરી આપી નહતી. હવે કોરોના વાઈરસની મહામારી નામશેષ થતા જ રાજકોટ કલેક્ટર દ્વારા અઢી વર્ષનાં લાંબા સમયગાળા બાદ આગામી ઓગસ્ટ માસમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજવા માટે અત્યારથી જ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં આગામી […]

રંગીલા રાજકોટના લોકમેળા યોજવા અંગે હજુ કોઈ જ નિર્ણય લેવાયો નથી

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં શ્રાવણ અને ભાદરવો મહિનો એટલે મેળાની મોસમ, શ્રાવણ માસમાં તે ગામેગામ લોક મેળાઓ ભરાતા હોય છે. જેમાં રંગીલા રાજકોટનો લોક મેળો દેશભરમાં વખણાય છે. પાંચ દિવસના લોક મેળામાં લોખો લોકો ઉમટી પડતા હોય છે. એક મહિના પહેલા જ તંત્ર દ્વારા લોકમેળાની તૈયારી શરૂ કરી દેવામાં આવતી હોય છે. ગયા વર્ષે કોરોનાને કારણે લોક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code