1. Home
  2. Tag "LOKSABHA ELECTION"

પંજાબની તમામ 13 બેઠકો પર આમ આદમી પાર્ટી વિજેતા બનશેઃ કેજરીવાલ

પંજાબમાં 1 જૂને લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મોટી ભવિષ્યવાણી કરી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું, “પંજાબની 13માંથી 13 સીટો પર આમ આદમી પાર્ટીને જીતાડવાનું જનતાએ પોતાનું મન બનાવી લીધું છે કારણ કે અમારી સરકારે છેલ્લા બે વર્ષમાં ઘણું કામ કર્યું છે વેપારીઓ સાથે ચર્ચા અરવિંદ […]

મારી તબિયતની અફવાઓ પર ધ્યાન આપવાને બદલે વડાપ્રધાન……..નવીન પટનાયકે આપ્યો PM મોદીને વળતો જવાબ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકની ખરાબ તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હવે સીએમ નવીન પટનાયકે આને લઈને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે પીએમએ રેલીમાં કહ્યું કે મારી તબિયત ખરાબ છે અને તેઓ આ મામલાની તપાસ માટે એક કમિટી બનાવવા માંગે છે. નવીન પટનાયકે કહ્યું, “જો તે મારા […]

ભાજપને યૂપીમાં 52થી વધુ બેઠકો નહીં મળે, વોટિંગ ટકાવારી ઘટી તો સીટોની સંખ્યા 40 પણ થઇ શકે છેઃ યોગેન્દ્ર યાદવ

લોકસભા ચૂંટણીનું છ તબક્કામાં મતદાન થયું છે, જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન થવાનું બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય વિશ્લેષક યોગેન્દ્ર યાદવે ઉત્તર પ્રદેશમાં I.N.D.I.A એલાયન્સની સ્થિતિને લઈને મોટો દાવો કર્યો છે. ભાજપને 50થી 52થી વધુ બેઠકો નહીં મળે યોગેન્દ્ર યાદવે કહ્યું કે મેં ઉત્તર પ્રદેશમાં 1000 કિલોમીટરનો પ્રવાસ કર્યા પછી મને ખબર પડી […]

યૂપીમાં ભાજપે કાઉન્ટિંગના દિવસ માટે કરી ખાસ તૈયારીઓ, કાર્યકરો માટે જાહેર કરી માર્ગદર્શિકા

4 જૂને યોજાનારી મતગણતરી માટે ભાજપે ખાસ તૈયારીઓ કરી છે. ભાજપે યુપીમાં તેના બૂથ એજન્ટો, બૂથ ઈન્ચાર્જ અને કાઉન્ટિંગ એજન્ટોને માર્ગદર્શિકા જારી કરી છે. ઈવીએમ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તમામ ઈન્ચાર્જ અને એજન્ટોને મતગણતરી કેન્દ્રો પર ઈવીએમના સીલની સંપૂર્ણ તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું છે કે જો સીલ યોગ્ય […]

સાપ્તાહિક રજા મામલે ટીકા કરનાર પીએમ મોદીને કોંગ્રેસનો જવાબ, ભાજપની માનસિકતા અંગ્રેજો કરતા વધુ ખતરનાક

PM નરેન્દ્ર મોદીએ દુમકામાં ચૂંટણી રેલી દરમિયાન ‘શુક્રવારે સાપ્તાહિક રજા’નો મુદ્દો ઉઠાવતા ઝારખંડની વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા હતા. આના પર ઝારખંડની ગઠબંધન સરકારના ઘટકપક્ષ કોંગ્રેસે જવાબ આપ્યો છે. કોંગ્રેસના નેતા ઈરફાન અંસારીએ દાવો કર્યો છે કે જ્યારે ભાજપ સત્તામાં હતી ત્યારે પણ આ સિસ્ટમ હતી, પરંતુ તે સમયે પીએમ મોદીએ તેમના સીએમ અને મંત્રીઓને […]

અખિલેશ યાદવે ભાજપ સામે નવા અભિયાનની કરી શરૂઆત, કહ્યું ભાજપનો કોઇ નેતા તમારી પાસે આવે તો…

સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે એક નવું અભિયાન શરૂ કર્યું છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી છે અને ભાજપ પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે કહ્યું કે જહાં દિખે ભાજપાઇ, વહાં બીછાઓ ચારપાઇ. સપાના વડા અખિલેશ યાદવે X પર પોસ્ટ કરીને લખ્યું – “SPનું નવું અભિયાન, જહાં દિખે ભાજપાઇ,વહાં […]

લોકસભા ચૂંટણીનું છઠ્ઠા તબક્કાનું મતદાન આજે, આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 58 બેઠકો પર વોટિંગ

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાનું મતદાન આજે છે.. પાંચ તબક્કામાં 543માંથી 428 બેઠકો પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. આજના છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 58 લોકસભા બેઠકો પર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે 889 ઉમેદવારો મેદાનમાં છઠ્ઠા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 889 ઉમેદવારો મેદાનમાં છે. આ તબક્કામાં બિહાર (8 બેઠકો), […]

કોઇપણ સંજોગોમાં નરેન્દ્ર મોદીને ફરી સરકાર બનાવવા દેવી ન જોઇએ, વકીલોને સંબોધતા બોલ્યા કેજરીવાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું છે કે જો ભાજપ સત્તામાં આવશે તો દેશમાં લોકશાહી ટકશે નહીં. તેમણે કહ્યું કે કાં તો ચૂંટણી બિલકુલ કરાવવામાં આવશે નહીં અથવા જો ચૂંટણી થશે તો પુતિન અથવા બાંગ્લાદેશની જેમ કરવામાં આવશે. જેમાં વિપક્ષી નેતાઓને જેલમાં નાખીને ચૂંટણી કરાવવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે કોઈપણ […]

વડાપ્રધાને એવું શું કહ્યું કે જવાબમાં કોંગ્રેસે કહ્યું કે આ માત્ર હતાશા નથી, તેનાથી પણ કંઇક વધારે છે

લોકસભા ચૂંટણીના પ્રચાર અંતર્ગત સામ-સામે જબરજસ્ત આક્ષેપ થઇ રહ્યા છે.. એક તરફ ઇન્ડિયા ગઠબંધન કહે છે કે મોદી સરકાર આવશે તો બંધારણ બદલી નાંખશે તો બીજી તરફ ભાજપ અને તેના નેતાઓ કહે છે કે ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવશે તો તમારી સંપતિ છીનવી લેશે.. સામ-સામે આક્ષેપોનો આ દોર એક કદમ વધુ આગળ વધ્યો છે.. શું ક્હ્યુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code