1. Home
  2. Tag "LOKSABHA"

OBC વર્ગ માટે આજે રજૂ થશે આ બિલ, તે સિવાય લોકસભામાં આ 6 બિલ પણ રજૂ થશે

OBC વર્ગ માટે આજે સરકાર કરશે જાહેરાત લોકસભામાં અનામત સાથે જોડાયેલું બિલ રજૂ થશે તે ઉપરાંત લોકસભામાં બીજા 6 બિલ રજૂ થશે નવી દિલ્હી: ચોમાસુ સત્રનું છેલ્લુ સપ્તાહ છે ત્યારે છેલ્લા સપ્તાહના પહેલા દિવસે સરકાર ઘણા કાર્ય પૂર્ણ કરવા માટે સજ્જ છે. સોમવારે સરકાર ખાસ કરીને OBC માટે એક બિલ રજૂ કરવા જઇ રહી છે. […]

સાંસદોને લોકસભાના અધ્યક્ષની ફટકાર, કહ્યું માસ્ક કાઢીને હંગામો કરવો તે યોગ્ય નથી

સંસદમાં સાંસદોનું અયોગ્ય વર્તન સંસદની કામગીરીને રોકવાની પડી ફરજ લોકસભા અધ્યક્ષે કહ્યું,માસ્ક વગર હંગામો કરવો અયોગ્ય દિલ્હી : સંસદનું ચોમાસું સત્ર જારી છે, જોકે પેગાસસ, મોંધવારી, કોવિડના મુદ્દા પર થયેલ હોબાળાને કારણે કાર્યવાહી પર વિધ્ન પડી રહ્યો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ગૃહમાં અપીલ કરી છે. તેમણે કહ્યું કે, સાંસદોએ કોવિડ વિષય પર ગંભીરતા બતાવવી […]

લોકસભા ચૂંટણી 2019: નરેન્દ્ર મોદીને બનશે ફરીથી પીએમ? શું કહે છે કે 2014 બાદ 27 રાજ્યોમાં થયેલી ચૂંટણીના આંકડા

ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓ માટે સાત તબક્કામાં વોટિંગ કરાવવાના કાર્યક્રમની જાહેરાત કરી દેવામાં આવી છે. ભાજપના મુખ્ય ચહેરા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દેશભરના વિપક્ષી દળોના ગઠબંધન વચ્ચે મુકાબલાનો મંચ તૈયાર થઈ ચુક્યો છે. પરિણામ શું હશે, તેની જાણકારી 23 મેના રોજ મતગણતરી બાદ સામે આવશે. પરંતુ 2014ની ગત લોકસભા ચૂંટણી બાદ દેશમાં થયેલી […]

11 એપ્રિલથી 19 મે વચ્ચે સાત તબક્કામાં યોજાશે લોકસભાની ચૂંટણી, ગુજરાતમાં 23 એપ્રિલે વોટિંગ, 23 મેએ આવશે પરિણામ

લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચુક્યું છે અને સાત તબક્કામાં દેશભરની લોકસભાની બેઠકો પર વોટિંગ થવાનું છે. પહેલા તબક્કાનું વોટિંગ 11 એપ્રિલે અને સાતમા તબક્કાનુંવોટિંગ 19 મેના રોજ થવાનું છે. લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેના રોજ ઘોષિત થશે. 16મી લોકસભાનો કાર્યકાળ ત્રીજી જૂને સમાપ્ત થઈ રહ્યો છે અને આના પહેલા જ દેશ પોતાના નવા વડાપ્રધાનને […]

લોકસભા ચૂંટણી 2019: તારીખોનું એલાન થશે ટૂંક સમયમાં, સાતથી આઠ તબક્કામાં થશે વોટિંગ

ચૂંટણી પંચ આગામી લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન ગણતરીના દિવસોમાં કરવાનું છે. આ ચૂંટણી એપ્રિલ-મે માસમાં સાતથી આઠ તબક્કામાં કરાવવામાં આવે તેવી શક્યતા છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ દ્વારા સૂત્રોને ટાંકીને આપેલા અહેવાલમાં આના સંદર્ભે જાણકારી આપી છે. 17મી લોકસભાની ચૂંટણી કરાવવા માટેની ચૂંટણી પંચની તમામ તૈયારીઓ તેના આખરી તબક્કામાં છે. લોકસભાની ચૂંટણીનો આખો કાર્યક્રમ આ સપ્તાહના […]

લોકસભાની ચૂંટણી નિર્ધારીત સમયે જ થશે: ચૂંટણી પંચ

ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ચૂંટણી પંચે ઘોષણા કરી છે કે લોકસભા ચૂંટણી પોતાના નિર્ધારીત સમયે થશે. મુખ્ય ચૂંટણી કમિશનરને જ્યારે ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે ચૂંટણીના કાર્યક્રમ મામલે પુછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યુ છે કે ચૂંટણી સમયસર જ થશે. જાણકારી મુજબ, ચૂંટણી પંચ માર્ચના પહેલા સપ્તાહમાં તારીખોનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code