1. Home
  2. Tag "london"

આમિર ખાને મેડમ તુસાદમાં મીણનું પૂતળું રાખવાનો સ્પષ્ટ ઇનકાર કેમ કર્યો? કારણ જાણીને તમે ચોંકી જશો

આમિર ખાન કોઈ કારણસર બોલિવૂડનો મિસ્ટર પરફેક્શનિસ્ટ નથી કહેવાતો. ફિલ્મોમાં તે દરેક નાની નાની બાબતો પર ફોકસ કરે છે, પરંતુ ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાંથી હોવા છતાં તે પોતાની જાતને ચમકથી દૂર રાખે છે. આમિરને ન તો કોઈ પાર્ટીમાં જવાનું પસંદ છે અને ન તો તેને કોઈ એવોર્ડ ફંક્શનમાં જવામાં કોઈ રસ છે, વધુમાં પીકે અભિનેતાએ એવી ઓફર […]

લંડનમાં ત્રીજી દ્વિવાર્ષિક પેન-કોમનવેલ્થ જાહેર સેવાઓના વડાઓ-સચિવોની કેબિનેટ બેઠક યોજાઈ

નવી દિલ્હીઃ કોમનવેલ્થ સચિવાલયે સ્માર્ટ સરકાર માટે CPGRAMSને અત્યાધુનિક ફરિયાદ નિવારણ પ્રણાલી તરીકે માન્યતા આપી હતી અને ડીએઆરપીજીને 22-24 એપ્રિલ, 2024 સુધી માર્લબોરો હાઉસ, લંડન ખાતે ત્રીજી દ્વિવાર્ષિક પેન-કોમનવેલ્થ જાહેર સેવાના વડાઓ/સચિવોની કેબિનેટ મીટિંગમાં એક રજૂઆત કરવા આમંત્રણ આપ્યું હતું. ત્રણ દિવસીય પરિષદની થીમ “સેવા વિતરણમાં સુધારો કરવા માટે સ્માર્ટ સરકારનું સંસ્થાકીયકરણ” છે, જેમાં ગવર્નન્સમાં […]

લંડન જતા ભારતીયોને મોટો ફટકો,જો તમે પણ વિઝા માટે અરજી કરી હોય તો આ સમાચાર જરૂરથી વાંચો

દિલ્હી: વિદેશ જઈને સેટલ અને અભ્યાસ માટે જનારા ભારતીયો માટે મોટા સમાચાર છે. હવે લંડન જતા ભારતીયોને મોટો ફટકો લાગ્યો છે. વાસ્તવમાં ભારતમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બ્રિટન જાય છે. આવતા મહિના થી તેમના ખિસ્સા પરનો બોજ વધવાનો છે. બ્રિટિશ સંસદમાં લાવવામાં આવેલા બિલ અનુસાર આવતા મહિનાથી સ્ટુડન્ટ વિઝા માટેની અરજી ફીમાં 127 પાઉન્ડ […]

પાકિસ્તાનમાં ઈમરાન ખાનને તોશાખાના કેસમાં સજા સંભળાનાર જજ દેશ છોડીને લંડન પહોંચ્યા

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને થોડા દિવસ પહેલા તોશાખાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે અને સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં ઈમરાનને 3 વર્ષની જેલ અને ચૂંટણી લડવા બદલ 5 વર્ષની સજા થઈ છે. આ સાથે ઈમરાન પર 1 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે અને જો ઈમરાન તે ન ભરે […]

લંડનઃ પાકિસ્તાનમાં રાજકીય સંકટ વચ્ચે પૂર્વ પીએમ નવાઝ શરીફ ઉપર હુમલો

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં રાજકીય સંકટ ઘેરાયું છે અને વિપક્ષ દ્વારા પીએમ ઈમરાન ખાનને રાજીનામુ આપવા સતત દબાણ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ ઉપર હુમલો થયાનું જાણવા મળે છે. હાલ શરીફ બ્રિટેનના લંડન શહેરમાં રહેતા હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ હાલ લંડનમાં છે. […]

પિઝા ખાવાના પણ મળી શકે છે પૈસા,જાણો શું છે હકીકત

પિઝા ખાવ અને પૈસા કમાવ વાત જાણીને ચોંકી ગયા? તો વાંચો શું છે સચ્ચાઈ! પિઝા હવે લોકોને ફેવરીટ ખોરાક બનતો જતો હોય તેવું તો લાગી રહ્યું છે. લોકોને અઠવાડિયામાં એક કે બે વાર તો પિઝા જોઈએ છે, પણ હવે પિઝા વેચતી એક કંપની છે તે એવી સુવિધા આપે છે કે પિઝા ખાવાના પૈસા આપે છે. […]

પ્રથમ વખત વિશ્વના સૌથી તીખા મરચાંની ભારતથી લંડન કરાઇ નિકાસ, પીએમ મોદીએ પણ આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: વિશ્વના સૌથી તીખા મરચા એટલે કે નાગાલેન્ડના કિંગ ચીલ એટલે કે ભૂત ઝોલકિયા તરીકે ઓળખાતા મરચાંની પ્રથમ વખત લંડન નિકાસ કરવામાં આવી છે. તેની પહેલી ખેપ લંડન પહોંચી ચૂકી છે. તે વિશ્વના સૌથી તીખા મરચાં તરીકે પ્રખ્યાત છે. વાણિજ્ય મંત્રાલયે ટ્વીટ મારફતે જાણકારી આપી હતી કે, રાજા મરચાંની પહેલી ખેપ, જેને કિંગ ચિલી […]

લંડનનો 144 વર્ષ જુનો અને જાણીતો ટ્રેન્ડિંગ હોલ હવે કાયમી ધોરણે થશે બંધ

144 વર્ષ જુનો લંડનનો ડ્રેન્ડિંગ હોલ કાયમ માટે થશે બંધ વર્ષ 1877મા બનાવવામાં આવ્યો હતો આ હોલમાં અનેક ધાતુઓના ભાવ નક્કી થતા હતા હવે ઘાતુઓનો વેપાર ઈલેક્ટ્રોનિક માધ્યમથી નક્કી કરાશે વિશ્વભરમાં ઘાતુઓ માટે બેંચમાર્ક ભાવ નક્કી કરનારા લંડન મેટલ એક્સચેંજનો ઓપન ટ્રેન્ડિગ ફ્લોર કાયમી ઘોરણે બંઘ થવા જઈ રહ્યો છે, ઉલ્લેખનીય છે કે,આ હોલ 144 […]

યૂકેમાં G-7 શિખર સંમેલન યોજાશે, PM મોદી મહેમાન તરીકે આમંત્રિત

વર્ષ 2021ના જૂન મહિનામાં યૂકેમાં G-7 શિખર સંમેલન યોજાશે આ સંમેલનમાં ભારતના પીએમ મોદીને મહેમાન તરીકે કરાયા આમંત્રિત G-7 શિખર સંમેલન પહેલા યૂકેના વડાપ્રધાન ભારત પ્રવાસે આવશે લંડન: વર્ષ 2021ના જૂન મહિનામાં યૂકે દ્વારા G-7 શિખર સંમેલનનું આયોજન થવા જઇ રહ્યું છે ત્યારે આ સંમેલનમાં ભારતના પીએમ મોદીને મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ […]

બ્રિટનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આ ચીજવસ્તુઓની થશે હરાજી, કિંમત જાણીને ચોંકી જશો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની કેટલીક વસ્તુની બ્રિટનમાં થશે હરાજી લાકડાની ચમચી, કાંટા ચમચી અને વાટકા (તાંસળી-બાઉલ)ની થશે હરાજી હરાજી માટે લઘુત્તમ કિંમત 55 હજાર પાઉન્ડ નક્કી કરવામાં આવી છે ભારતીય મૂલ્યમાં તેની ગણતરી કરીએ તો તે કિંમત 1.2 કરોડ સુધી પહોંચે લંડન: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જે લાકડાની ચમચી, કાંટા ચમચી અને વાટકા (તાંસળી-બાઉલ)નો ઉપયોગ કરતા હતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code