1. Home
  2. Tag "long distance trains"

અમદાવાદમાં કલાકો સુધી પડી રહેતી લાંબા અંતરની ટ્રેનોને રાજકોટ સુધી ક્યારે દોડાવાશે ?

રાજકોટઃ શહેરને લાંબા અંતરની ટ્રેનની સેવા મળી રહે તે માટે વેપારી મંડળ અને સ્થાનિક નેતાઓ દ્વારા પણ પશ્વિમ રેલવેના સત્તાધિશોને રજુઆતો કરવામાં આવી હતી. અન્ય રાજ્યોને સાંકળતી અને અમદાવાદમાં કલાકો સુધી પડી રહેતી અડધો ડઝન ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની તત્કાલિન રેલવે મંત્રીએ 10 મહિના પહેલા જાહેરાત કરી હતી. પણ રેલવે દ્વારા કોઈ જ નિર્ણય લેવામાં […]

પશ્વિમ રેલવે દ્વારા ભાવનગરને કરાતો અન્યાય, માગણી છતાં લાંબા અંતરની ટ્રેનો શરૂ કરાતી નથી

ભાવનગરઃ પશ્વિમ રેલવે દ્વારા ભાવનગરને અન્યાય કરવામાં આવી રહ્યો હોય તેમ વર્ષોથી માગણી છતાંયે લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવામાં આવતા નથી. બોટાદથી ગાંધીગ્રામ-અમદાવાદ વચ્ચે બ્રોડગેજ લાઈનનું રૂપાંતર થયા બાદ પણ આ રૂટ્સ પર વધુ ટ્રેનો દોડાવવામાં આવતા નથી. આ ટુંકા રૂટ્સ પરથી ભાવનગર અને અમદાવાદ વચ્ચેનું અંતર પણ ઘટી જાય છે. અને પ્રવાસીઓનો સમય પણ […]

ભાવનગરમાં રાજકીય નેતાગીરીની નિષ્ક્રિયતાને લીધે લાંબા અંતરની ટ્રેનોનો લાભ ન મળતો નથી

ભાવનગરઃ રાજ્યમાં અન્ય મહાનગરોની તુલનાએ ભાવનગરનો વિકાસ થયો નથી. જેમાં ભાવનગર શહેર અને જિલ્લાની નેતાગીરી જવાબદાર છે. ભાવનગરને રેલવે દ્વારા પણ અન્યાય થઈ રહ્યો છે. લાંબા રૂટ્સની ટ્રેનો નથી, બોટાદ અમદાવાદ વચ્ચે બ્રોડગેજનું રૂપાંતર થયા બાદ આ રૂટ્સ પર ભાવનગર-અમદાવાદની સીધી ટ્રેન શરૂ કરવામાં આવી નથી. ભાવનગરથી અમદાવાદ જતા ટ્રેનો વાયા સુરેન્દ્રનગરથી દોડતી હોવાથી વધુ […]

મહિલા મુસાફરોની સુરક્ષા માટે લાંબા અંતરની 90 ટ્રેનોમાં RPF સ્કોટ કર્મીઓને તહેનાત કરાયા

અમદાવાદઃ લાંબા અંતરની ટ્રેનોમાં મહિલા મુસાફરોની સલામતી માટે રેલવે તંત્ર દ્વારા RPF સ્કોટ કર્મીઓ તહેનાત કરવામાં આવ્યાં છે. લેડીઝ કોચમાં મહિલાની સુરક્ષા તેમજ સ્ટેશનો પર અથવા તો ટ્રેનમાં અસામાજિક તત્વો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે. યાત્રા દરમિયાન સહાયતા માટે રેલવે હેલ્પલાઇન નંબર 139 તેમજ GRP હેલ્પલાઇન નંબર 1512 ઉપલબ્ધ છે. પશ્ચિમ રેલવેના મુંબઈ મંડળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code