1. Home
  2. Tag "Long lines"

પ્રથમ તબક્કાની 102 બેઠકો ઉપર 4 કલાકમાં 26 ટકાથી વધારે મતદાન, મતદાન મથકો ઉપર લાંબી લાઈનો

નવી દિલ્હીઃ લોકસભાની 102 બેઠકો ઉપર હાલ પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. 21 રાજ્યોની લગભગ 102 બેઠકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. દરમિયાન પ્રથમ ચાર કલાકમાં સરેરાશ 26 ટકા જેટલું મતદાન થયું છે. ત્રિપુરામાં સૌથી વધારે 34 ટકા જેટલુ મતદાન થયું છે. અનેક મતદાન મથકો ઉપર સવારથી મતદાન લાંબી લાંબી લાઈનો જોવા […]

ABHA: 6 મહિનામાં 10 લાખ દર્દીઓને હોસ્પિટલની લાંબી લાઈનમાં ઉભા રહેવામાંથી મળી મુક્તિ

નવી દિલ્હીઃ નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) તેની આયુષ્માન ભારત ડિજિટલ મિશન (ABDM) યોજના હેઠળ આરોગ્યસંભાળ સેવાઓના વિતરણમાં કાર્યક્ષમતા લાવવા માટે ડિજિટલ હસ્તક્ષેપને સક્ષમ કરી રહી છે. આવી જ એક હસ્તક્ષેપ સ્કેન અને શેર સેવા છે જે સહભાગી હોસ્પિટલોના OPD (બહાર-દર્દી વિભાગ) બ્લોકમાં દર્દીઓ માટે તાત્કાલિક નોંધણીને સક્ષમ કરે છે. સેવાનો ઉપયોગ તેની શરૂઆતના છ મહિનામાં […]

પાકિસ્તાનમાં લોટ બાદ હવે પેટ્રોલ-ડિઝલ માટે વાહનોની લાંબી લાઈનો લાગી, પ્રજામાં શરીફ સરકાર સામે નારાજગી

પાકિસ્તાનની પ્રજા ઉપર વધારે બોજ નાખ્યો શહબાઝ સરકાર લાહોર સહિતના શહેરોમાં પેટ્રોલપંપમાં ઈંધણની અછત ભાવમાં થયેલા તોતિંગ વધારાથી પ્રજામાં સરકાર સામે નારાજગી નવી દિલ્હીઃ ભારતનો પડોશી દેશ આર્થિક રીતે કંગાળ થઈ ગયો છે અને દેશના અર્થતંત્રને બચાવવા માટે પીએમ શહબાઝ શરીફ દુનિયાના વિવિધ દેશો પાસે મદદ માંગી રહ્યાં છે. બીજી તરફ પાકિસ્તાનમાં જીવનજરૂરી વસ્તુઓના ભાવમાં […]

ગુજરાતઃ કેટલાક પેટ્રોલપંપ ઉપર ‘નો ડીઝલ’ના બોર્ડ લાગ્યાં, પેટ્રોલ માટે વાહન ચાલકોની લાંબી લાઈનો

અમદાવાદ: રાજ્યમાં ઈંઘણની અછતની ચર્ચાઓ વચ્ચે પેટ્રોલ પંપ ઉપર છેલ્લા કેટલાક દિવસથી વાહન ચાલકો પેટ્રોલ પુરાવા માટે લાંબી લાઈનો લગાવી રહ્યાં છે. દરમિયાન કેટલાક પેટ્રોલ પંપો પર તો ડીઝલની અછતના બોર્ડ પર મારી દેવાયાનું જાણવા મળે છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને પણ સ્વીકાર્યું છે કે, હાલ રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની 30થી 40 ટકાની ઘટ છે, […]

જામનગરના લાલપુર માર્કેટ યાર્ડમાં ચણા વેચવા આવેલા ખેડુતોની લાંબી લાઈનો લાગી

જામનગર:  રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ટેકાના ભાવે ચણાની ખરીદી કરી અને રાહત આપવામાં આવી રહી છે તો બીજી તરફ આ જ રાહતનો લાભ આપવા માટે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતા હોય તેવા દ્રશ્યો લાલપુર એપીએમસી ખાતે જોવા મળ્યા હતા. લાલપુર એપીએમસીની બહાર વહેલી સવારથી જ ટેકાના ભાવે ચણાની જણસી વહેંચવા […]

પશ્ચિમ બંગાળમાં પુસ્તક પ્રેમ આવ્યો સામેઃ બુક હાઉસ બહાર ખરીદી માટે લોકોની લાંબી લાઈનો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે સરકાર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું હતું. તે બાદ અનલોકમાં સરકારે વિવિધ દુકાનો ખોલવાની મંજૂરી આપી હતી. દરમિયાન લિકર શોપ ખોલવાની મંજૂરી આપતા લોકોએ વિવિધ રાજ્યોમાં દારૂની ખરીદી માટે લાંબી લાઈનો લગાવી હતી. જો કે, પશ્ચિમ બંગાળમાં ફરીથી એકવાર ખરીદી માટે લાંબી લાઈનો લાગી છે. આ લાઈન દારૂની ખરીદી કરવા માટે નહીં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code