સુરતથી લાંબા રૂટ્સની ટ્રેનો ભરચક, જનરલ ડબ્બામાં 70ની ક્ષમતા સામે 250 મુસાફરો પ્રવાસ કરી રહ્યા છે
સુરત: શહેરમાં હીરા તેમજ કાપડ ઉદ્યોગમાં પરપ્રાંતના અનેક પરિવારો રોજગારી મેળવી રહ્યા છે. પાવરલૂમ્સ અને કાપડ ઉદ્યોગમાં મોટા ભાગના શ્રમિકો યુપી, બિહાર, મધ્ય પ્રદેશના છે. શ્રમિકો દિવાળીના તહેવારોમાં પોતાના માદરે વતન જતાં હોય છે. ઘણાબધા શ્રમિકોને બોનસ મોડા મળવાને લીધે ટ્રેનોમાં બુકિંગ મોડા કરાવ્યા હતા. હવે છેલ્લા બે દિવસથી સુરતના રેલવે સ્ટેશન પર હૈયેહૈયું દળાય એવી […]