જો મિત્રાતા ટકાવી રાખવી છે સંબંધોને પારદર્શક બનાવો, વ્યવહારો ચોખ્ખા રાખો,જાણો કઈ બાબતોનું ધ્યાન રાખવું
મિત્રતા ટકાવી રાખવા સંબંધોમાં પારદર્શક બનો પૈસાના વ્યવહાર બરાબર જાળવો એક બીજાને કરેલા વાયદાઓ ભૂલી ન જાઓ સામાન્ય રીતે આજકાલના સંબંધો જાણે ટાઈમપરવારી બની ગયા છે. એક મિત્ર જો કઈ બીજાને કહે તો તરત ખોટૂ લાગી જાય અથવા તો મિત્રતા તૂટી જાય ,આજે એવી નાની નાની બાબતોની વાત કરીશું કે જેના થકી તમારી મિત્રતા લાંબો […]