પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની ઉજવણી,ભગવાન જગન્નાથનો રથ ખેંચવા ભક્તોમાં ઉત્સાહ
જગન્નાથજીની મૂર્તિનું રહસ્ય પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરની પરંપરા અનુસાર દર 12 વર્ષે મંદિરની મૂર્તિ બદલવામાં આવે છે. નવી મૂર્તિઓના સ્થાપન સમયે મંદિરની ચારે બાજુ અંધારું કરવામાં આવે છે. જે પૂજારી આ કામ કરે છે તેની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે અને તેના હાથની આસપાસ કપડું વીંટાળવામાં આવે છે. કહેવાય છે કે આ વિધિને જોનારનું […]