1. Home
  2. Tag "lord ram"

‘અહંકારે ભાજપને 241 પર અટકાવી દીધો’ RSSના નેતા ઇન્દ્રેશ કુમારનું નિવેદન

લોકસભા ચૂંટણીના પરિણામો બાદ RSS સતત ભાજપને સલાહ આપી રહ્યું છે. વાસ્તવમાં સૌથી પહેલા સંઘ પ્રમુખ મોહન ભાગવતે ભાજપને બહુજ મર્યાદીત શબ્દોમાં ટકોર કરી.. આ પછી સંઘના મુખપત્ર પંચજન્યમાં એક લાંબો લેખ પ્રકાશિત થયો. આ તરફ ભાજપની સાથે સત્તા ભોગવી રહેલા શિવસેનાના સુપ્રીમો એકનાથ શિંદેએ કહ્યું હતું કે, 400ને પાર કરવાના નારાને કારણે માત્ર ભાજપને […]

રામ નવમીનો દિવસ આ 5 રાશિના લોકો માટે છે ખાસ, અનેક રીતે આપશે ફાયદો

શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી રામનો જન્મ કર્ક રાશિ અને કર્ક લગ્નમાં થયો હતો અને આ વખતે રામ નવમીના દિવસે પણ એવો જ યોગ બની રહ્યો છે. બપોરના અભિજિત મુહૂર્તમાં પણ આવો જ સંયોગ રચાઈ રહ્યો છે. આ દિવસે ગજકેસરી યોગની પણ અસર જોવા મળશે. ભગવાન રામની કુંડળીમાં સૂર્ય દસમા ભાવમાં સ્થિત છે અને ઉચ્ચ રાશિમાં […]

અરૂણ ગોવિલ આગામી દિવસોમાં ફિલ્મ જગતમાં એક્ટિવ રહે છે કે કેમ તેની ઉપર પ્રશંસકોની નજર

મુંબઈઃ રામાનંદ સાગરની ફેમસ સીરિયલ ‘રામાયણ’માં ભગવાન રામની ભૂમિકા ભજવીને દરેક ઘરમાં લોકપ્રિય બનેલા એક્ટર અરુણ ગોવિલ હાલ પોતાની નવી ભૂમિકા એટલે કે રાજનીતિને લઈને ચર્ચામાં છે. આનાથી તે ખૂબ જ ઉત્સાહિત છે. જોકે, તેમણે હજુ સુધી સ્પષ્ટતા કરી નથી કે તે રાજકારણની સાથે એક્ટિંગમાં પણ સક્રિય રહેશે કે નહીં. બીજી તરફ એવી ચર્ચા થઈ […]

કોણ હતી ભગવાન રામની બહેન,જાણો કેમ રામાયણમાં તેનો ઉલ્લેખ નથી?

ભગવાન રામ જ્યારે 14 વર્ષનો વનવાસ વિતાવીને અયોધ્યા પરત ફર્યા ત્યારે અયોધ્યાના લોકોએ આ આનંદમાં આખા શહેરને દીવાઓથી સજાવ્યું હતું. કહેવાય છે કે ત્યારથી જ પ્રકાશનો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે. રામાયણમાં રાજા દશરથના ચાર પુત્રોનો ઉલ્લેખ છે – રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. બહુ ઓછા લોકો જાણે છે કે ભગવાન રામની પણ એક બહેન […]

મુસ્લિમ બહુમતી ધરાવતા હોવા છતાં આ દેશમાં બધા છે પ્રભુ શ્રી રામના ભક્ત, વાંચો આ દેશ વિશે

મુસ્લિમ બહુમતી છતાં ઇન્ડોનેશિયામાં મોટા ભાગની વસ્તી રામની ભક્ત ઇન્ડોનેશિયાની મોટા ભાગની વસ્તી ભગવાન રામની પૂજા-અર્ચના કરે છે આ દેશમાં રામાયણને મહત્વૂપર્ણ ગ્રથ ગણવામાં આવે છે નવી દિલ્હી: વિશ્વમાં જો કોઇ સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ હોય તો તે ઇન્ડોનેશિયા છે. ઇન્ડોનેશિયામાં વિશ્વભરના 12.7 ટકા મુસ્લિમો વસવાટ કરે છે. ત્યારબાદ પાકિસ્તાનમાં વિશ્વના 11 ટકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code