ભગવાન શીવને પ્રિય એવા બોરને આરોગવા આરોગ્ય માટે ફાયદાકારક, જાણો ફાયદા…
હિન્દુ ધર્મમાં મહા શિવરાત્રીના પર્વનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. દેશભરમાં આ વર્ષે મહા શિવરાત્રી 8 માર્ચે ઉજવવામાં આવશે. આ દિવસે ભોલે બાબાના ભક્તો ભગવાન શિવને પૂજામાં બોરનો પ્રસાદ ચડાવે છે. બોરને સીની સફરજનનાં નામથી ઓળખાય છે. આ મૌસમી ફળ ઘણી રીતે ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. ભારતમાં મળતા બોરનું વાનસ્પતિક નામ ’જિજિફસ મોરિસિયાના’ છે. […]