1. Home
  2. Tag "Lord Shri Krishna"

દ્વારકાનગરી ખાતે ભગવાન શ્રીકૃષ્ણ તથા રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ સત્કાર સમારોહ યોજાયો

અમદાવાદઃ દ્વારિકાનગરીના આકાશમાં ચંદ્ર હજુ ઉદય પામી રહ્યો હતો, ત્યારે અહીંના સમુદ્રતટે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોના હૈયામાં જાણે આનંદની ભરતી આવી હતી. પ્રસંગ હતો દ્વારિકાના નાથ ભગવાન શ્રીકૃષ્ણ અને ઉત્તર પૂર્વના રાજકુમારી શ્રી રૂક્ષ્મણી દેવીના “વિવાહ સત્કાર સમારોહનો”, જેમાં ઉત્તર-પૂર્વનાં ચાર રાજ્યો અને ગુજરાતના મળીને 200થી વધુ કલાકારોએ વિવિધ લોકનૃત્યો સહિતની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરીને, […]

ભગવાન શ્રીકૃષ્ણના દ્વારકા મંદિરનો ઈતિહાસ કઈંક આવો હતો,જાણો

પ્રાચીન મહાકાવ્ય મહાભારતમાં મોક્ષપુરી, કુશહસ્થલી અને દ્વારકાવતી તરીકે દ્વારકા નો ઉલ્લેખ છે. દંતકથા અનુસાર, આ શહેર ભગવાન શ્રીકૃષ્ણની રાજધાની તરીકે વર્ણવવામાં આવ્યું છે. ભગવાન શ્રીકૃષ્ણએ મથુરા ખાતે ક્રૂર રાજા કંસની હત્યા કરી હતી.કંસના મૃત્યુનો બદલો લેવા માટે, કંસના સસરા, જરાસંધે કૃષ્ણના રાજ્ય પર 17 વાર હુમલો કર્યો અને વધુ અથડામણ ટાળવા માટે, ભગવાન કૃષ્ણએ તેની […]

માધવપુરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીજીએ ઉતારી હતી પીઠી,આ સ્થળ છે શ્રદ્ધાનું કેન્દ્ર

પોરબંદર:ભારત વર્ષના પશ્ચિમે ભગવાન દ્વારકાધીશ અને ભારતના ઉત્તર પૂર્વના માતા રુક્ષ્મણીના વિવાહ સ્થળ તરીકે બે સંસ્કૃતિના અનુબંધને ઉજાગર કરતું માધવપુર સદીઓથી આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર રહ્યું છે તે પણ લાખો ભાવિકો માટે ગૌરવ ગાથા સમાન છે. કૃષ્ણ અવતાર અને વિષ્ણુ અવતારથી માધવપુર નો ઇતિહાસ અટકી જતો નથી. તેનાથી આગળ કદંમ ઋષિનો કુંડ જે કદમ કુંડથી ઓળખાય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code