1. Home
  2. Tag "Lord Vishnu"

હળદરનું તિલક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાથી લઇને સુખ સમૃદ્ધિમાં વધારો કરવા સુધીના લાભ આપે છે

હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. સૌંદર્યમાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. હળદર સાથે જોડાયેલા અમુક જ્યોતિષ ઉપાય લોકોની બંધ કિસ્મતને ચમકાવી શકે છે. તેમાંથી જ એક ઉપાય છે હળદરનું તિલક. હળદરનું તિલક કરવાના ફાયદા ભગવાન વિષ્ણુના નામનું સ્મરણ કરીને હળદરનું તિલક કરવાના લાભ પાપ દૂર થાય છે. સકારાત્મક ઉર્જા વધે છે. […]

ઘરમાં શંખ રાખવાના શુભ ફળ મેળવવા માંગતા હોવ તો, આ નિયમ અવશ્ય જાણી લેજો, સુખ-સમૃદ્ધિનો થશે વાસ

સમુદ્ર મંથનમાંથી 14 રત્નો મળ્યા હતા. આ રત્નોમાં દેવી લક્ષ્મી પણ સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. દેવી લક્ષ્મીની જેમ શંખ પણ સમુદ્રમંથન થી પ્રાપ્ત થયો હતો, તેથી શંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શંખ પર દેવી લક્ષ્મીની કૃપા હોય છે અને જો તમે શંખને ઘરમાં રાખો છો તો તમને ભાગ્યનો […]

આખરે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુના પગ કેમ દબાવે છે? તેની પાછળ છુપાયેલું છે આ કારણ

દેવી લક્ષ્મી સંપત્તિ અને અનંત સુખ અને સમૃદ્ધિની દેવી છે. માતા લક્ષ્મી પણ ભગવાન વિષ્ણુની પત્ની છે. કહેવાય છે કે જ્યાં નારાયણનો વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો પણ વાસ હોય છે. શાસ્ત્રોમાં એવો પણ ઉલ્લેખ છે કે ક્ષીર સાગરમાં શેષનાગની પથારી પર ભગવાન નારાયણ બિરાજે છે અને દેવી લક્ષ્મી તેમના પગ પાસે તેમના પગ […]

દિવાળી પર દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કેમ નથી થતી? આ છે તેનું કારણ

દિવાળીના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ પોતાની મનોકામના પૂર્ણ કરવા અને તેમની પાસેથી આશીર્વાદ મેળવવા માટે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરે છે. એક વાત વિચારવા મજબૂર કરે છે કે દિવાળી પર માતા લક્ષ્મીની સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરવામાં આવે છે, પરંતુ ભગવાન વિષ્ણુની […]

પાપંકુશા એકાદશીનું વ્રત આ રીતે રાખો,ભગવાન વિષ્ણુ થશે પ્રસન્ન,જાણી લો મંત્રથી લઈને પૂજા વિધિ

આજે પાપંકુશા એકાદશી છે. દરેક એકાદશી પોતાનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. અશ્વિન શુક્લ પક્ષની આ એકાદશી દરેક માટે લાભદાયી કહેવાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. માન્યતા અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા અને ઉપવાસ કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે.તેની સાથે ઈચ્છિત મનોકામનાઓ પૂર્ણ થાય છે, ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે, દામ્પત્ય […]

આ મુસ્લિમ દેશમાં છે ભગવાન વિષ્ણુની સૌથી મોટી મૂર્તિ,ગરુડ પર બિરાજમાન છે નારાયણ

જો કે તમને ભારતમાં ભગવાન વિષ્ણુના ઘણા મંદિરો અને મૂર્તિઓ જોવા મળશે, પરંતુ શું તમે જાણો છો કે નારાયણની સૌથી મોટી મૂર્તિ ભારતમાં નહીં પરંતુ મુસ્લિમ દેશમાં છે. આ દેશનું નામ છે ઈન્ડોનેશિયા. ઈન્ડોનેશિયાના બાલી શહેરમાં ગરુડ પર બેઠેલા ભગવાન વિષ્ણુની પ્રતિમા અહીં સૌથી મોટું પ્રવાસી આકર્ષણ છે. દર વર્ષે લગભગ 2 કરોડ લોકો અહીં […]

પિતૃઓની આત્માની શાંતિ માટે ભગવાન વિષ્ણુનો આ મંત્ર કરો

પિતૃઓની આત્માની શાંતિ માટે લોકો અનેક પ્રકારની પૂજા વિધિ કરતા હોય છે. આનાથી તેમની આત્માને શાંતિ પણ મળે છે પણ ક્યારેક ભગવાન વિષ્ણુનો આ મંત્ર પણ કરવો જોઈએ, અને માન્યતા અનુસાર લોકો કહે છે કે ભગવાન વિષ્ણુના આ મંત્ર કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે. જો આ બાબતે સૌથી પહેલા વાત કરવામાં આવે ભગવાના વિષ્ણુના […]

ભગવાન વિષ્ણુના પ્રસિદ્ધ મંદિરો,જ્યાં માત્ર દર્શન કરવાથી બધી મનોકામનાઓ થાય છે પૂર્ણ

વિશ્વના પાલનહાર તરીકે ઓળખાતા ભગવાન વિષ્ણુ ભગવાન વિષ્ણુના છે પ્રસિદ્ધ મંદિરો દર્શન કરવાથી થાય છે મનોકામના પૂર્ણ સનાતન પરંપરામાં પાંચ દેવોમાંથી એક ભગવાન વિષ્ણુને વિશ્વના પાલનહાર માનવામાં આવે છે.ભગવાન વિષ્ણુ ભક્તો પર જલ્દીથી પ્રસન્ન થઇ પોતાની કૃપા વરસાવે છે. પૌરાણિક કથાઓમાં શ્રી હરિની ઉપાસનાના કષ્ટોથી દૂર રહેવા અને તેમના આશીર્વાદ વરસાવવાના ઘણા પ્રસંગો છે.એવું માનવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code