ફ્રાંસની કોસ્મેટિક કંપની l’oreal વિવાદમાં – ઘાતક કેમિકલનો ઉપયોગ કરવા બદલ 57 ફરીયાદ નોંધાયા
શેમ્પુ બનાવતી કંપની લોરિયલ વિવાદમાં લોરિયલ સામે 57 કેસ દગાખલ થયા ઘાતક કેમિકલ વાપરવાનો લાગ્યો આરોપ દિલ્હીઃ- સૌંદર્ય પ્રસાધન વ્સતુઓ બનાવતી કંપનીઓ સતત વિવાદમાં રહે છે,જ્હોનસન એન્ડ જ્હોન કંપની સામે પણ ફરીયાદ નોંધાઈ હતી ત્યારે હવે આજ રીતે શેમ્પુ માટે જાણીતી બ્રાંડ લોરિયલ સામે 57 કેસ દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ફ્રેન્ચ કોસ્મેટિક […]