1. Home
  2. Tag "loss"

ભાવનગર જિલ્લામાં વરસાદને લીધે કપાસ અને મગફળીના પાકને નુકશાન

ખરીફ સીઝનની વિદાય ટાણે જ વરસાદ પડ્યો, મગફળી અને કપાસનો પાક ભીંજાઈ જતા ખેડુતોને મુશ્કેલીમાં મુકાયા, જિલ્લામાં 2. 30 લાખ હેટકરમાં કપાસનું વેવાતર થયું હતું ભાવનગરઃ ગોહિલવાડમાં છેલ્લા બે-ત્રણ દિવસથી પડેલા વરસાદને કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાન થયુ છે. ભાવનગર જિલ્લામાં હાલ ખરીફ સીઝનના પાકની ખેડુકો લલણી કરી રહ્યા છે. મગફળીનો પાક તો તૈયાર થઈને […]

હળદરવાળું દૂધ માત્ર ફાયદાકારક જ નથી નુકસાન પણ પહોંચાડી શકે છે

હળદર વાળું દૂધ જે સોનેરી દૂધ અથવા હળદરનું દૂધ તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે પીવા માટે સલામત છે, પરંતુ જો તે વધુ માત્રામાં અથવા લાંબા સમય સુધી પીવામાં આવે તો તેની આડઅસર થઈ શકે છે. જઠરાંત્રિય સમસ્યાઓ: હળદરનું દૂધ ગેસ, પેટનું ફૂલવું, ઝાડા, ઉબકા અથવા પેટમાં અસ્વસ્થતાનું કારણ બની શકે છે. એલર્જીની સમસ્યા: હળદરનું […]

ધારાસભ્યએ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાન બદલ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન પહોંચ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાન થયેલ છે. ત્યારે દસાડાના ધારાસભ્ય પી કે પરમારે ખેડૂતોને નુકશાનીનું વળતર ચુકવવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. દસાડાના ધારાસભ્ય પી કે પરમારે મુખ્યમંત્રીને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે,  જીલ્લામાં અતિ ભારે વરસાદ પડવાના […]

શું વધુ પડતું દોડવાથી તમારા ઘૂંટણને નુકસાન થઈ શકે છે? સત્ય જાણો

શું તમે જાણો છો કે જ્યારે તમે ચાલો છો, ત્યારે તમારા ઘૂંટણ તમારા શરીરના દરેક પાઉન્ડના વજન સાથે લગભગ દોઢ પાઉન્ડ તણાવ સહન કરે છે? અને જ્યારે તમે દોડો છો, ત્યારે આ તણાવ વધીને ચાર પાઉન્ડ થઈ જાય છે. આપણા ઘૂંટણ દરેક પગલા સાથે આ આઘાત સહન કરે છે. આ કારણોસર, ઘણા લોકો માને છે […]

શું જુની ગાડીઓમાં લગાવી શકાય છે એરબેગ્સ? ફાયદો થશે કે નુકશાન

ભારતીય કાર માર્કેટમાં આ દિવસોમાં આવનારી કારમાં ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વાહન ઉત્પાદકો હવે કારમાં 6 થી 7 એર એરબેગ્સ આપી રહ્યા છે, જેથી અકસ્માતના કિસ્સામાં મુસાફરોને ઓછામાં ઓછું નુકસાન થાય. કારમાં 6 એરબેગ્સ રાખવી ફરજિયાત બની ગઈ છે. આવામાં જો તમારી પાસે જૂની કાર છે અને તેમાં એરબેગ્સ ઓછી છે તો […]

કારનું સ્ટીયરિંગ વ્હીલ ખરાબ થતા પહેલા આપે છે સંકેત, ધ્યાન ન આપ્યું તો થશે નુકશાન

આજકાલ ઘણા લોકોને કારની જાણકારી રાખે છે. માર્કેટમાં એકથી એક નવી કાર આવે છે. પણ ઘણા લોકોને કારના ઉપકરણો વિશે સરખી રીતે જાણતા નથી. કારનું સ્ટીયરિંગ વ્હીલ ગાડી ચલવવા માટે ખુબ જ જરૂરી છે. • સ્ટીયરિંગ વ્હીલમાંથી અવાજ કાર ચલાવતી વખતે સ્ટીયરિંગ વ્હીલમાંથી જોરથી અવાજ આવે છે, તો સાવધાન રહેવાની જરૂર છે. હકીકતમાં અવાજ કોઈ […]

ફ્રાંસમાં સત્તા પરિવર્તન, રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટી હારી, એકપણ પક્ષને સ્પષ્ટ બહુમતી નહીં

ફ્રાન્સમાં રવિવારે યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની પાર્ટીનો પરાજય થયો હતો બીજી તરફ દક્ષિણ પંથી રાષ્ટ્રીય રેલી ગઠબંધનને માત્ર 143 બેઠકો મળી અને તે ત્રીજા સ્થાને રહ્યું જે બાદ ફ્રાંસમાં તોફાનો ફાટી નીકળ્યા હતા બ્રિટનમાં સત્તા પરિવર્તન બાદ ફ્રાન્સમાં પણ લોકોએ બળવો કર્યો હતો. સોમવારે પ્રાપ્ત માહિતી અનુસાર, કુલ 577 બેઠકો પર મતદાન થયું […]

કાળા રંગની કાર ખરીદતા પહેલા જાણી લો નુકશાન, ડિટેલ જાણીને બદલાઈ જશે મન

ભારતીય કાર માર્કેટમાં ઘણી કંપનીઓ હાજર છે. દરેક કંપની કારને ઘણા રંગોમાં તેમની કારને માર્કેટમાં ઓફર કરે છે. કાર ખરીદનારાઓને ઘણી વખત કારના ફીચર્સ વિશે સારી જાણકારી મેળવે છે. સિવાય એક બીજી વસ્તુ છે, તે છે કારનો રંગ. દેશમાં ઘણા લોકો કાળા રંગની કાર ખરીદે છે. તમારી પાસે કાળા રંગની કાર છે તો ધ્યાન આપો. […]

ઉનાળાની ઋતુમાં રોજ લીચી ખાઓ છો તો જાણો તેના નુકશાન વિશે

લીચી એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ફળ છે, ઉનાળાની ઋતુ આવતા જ લોકો તેનું સેવન ચાલુ કરી દે છે. પણ જરૂરતથી વધારે સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. ઉનાળાની ઋતુ આવતા જ લોકો લીચી ખાવાનું શરૂ કરી દે છે. જણાવીએ કે તેનું વધારે સેવન સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોઈ શકે છે. લીચીમાં શુગરનું લેવલની માત્રા […]

દૂધમાં ડ્રાય ફ્રૂટ્સ મિલાવીને પીવાથી ફાયદો થાય છે કે નુકશાન? જાણો…

બદામ અને ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરીને દૂધ પીવાથી ઘણા ફાયદા થાય છે. તમને તેને પીવાના ફાયદા જણાવીશુએ. પીવાનો યોગ્ય સમય અને રીત જાણો. દૂધ અને ડ્રાયફ્રૂટ્સ એકસાથે પીવાથી શરીરને અનેક રીતે પોષણ મળે છે. આનાથી ઘણો ફાયદો થાય છે દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે બદામ મિક્સ કરીને દૂધ પીતા હોવ તો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code