અમદાવાદમાં મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત SVP હોસ્પિટલની ખોટ 100 કરોડ, આવક માત્ર 25 કરોડ,
અમદાવાદઃ શહેરના વીએસ હોસ્પિટલની બાજુમાં મ્યુનિ.કોર્પોરેશને કરોડો રૂપિયાના ખર્ચે અદ્યત્તન બહુમાળી હોસ્પિટલ બનાવી છે. આ હાસ્પિટલમાં સારવારનો દર વધુ હોવાથી અગાઉ વિવાદ પણ થયો હતો. હાલ આ હોસ્પિટલ વર્ષે દહા’ડે 100 કરોડની ખોટ કરી રહી છે. હોસ્પિટલની આવક માત્ર 25 કરોડની છે.આ હોસ્પિટલમાં ડોક્ટરો, મેનપાવર સપ્લાય એજન્સીઓ, સિક્યોરીટી એજન્સી, હાઉસકિપીંગ એજન્સી વગેરે પાછળ કરોડોનો ખર્ચ […]