ગુજરાત એસટીની વોલ્વો અને પ્રીમિયમ બસ સેવા પ્રતિદિન 17 લાખની ખોટ કરે છે
ગાંધીનગરઃ જાહેર પરિવહન સેવાને વધુ સુવિધાયુક્ત બનાવવા માટે એસટી નિગમ દ્વારા 120થી વધુ વોલ્વો અને એસી બસો ભાડે લઈ તેનું સંચાલન કરવામાં આવે છે. નિગમની સ્થિતિ હાલમાં આ વોલ્વો સહિતની પ્રીમિયમ સર્વિસની બસોને કારણે દાઝ્યા પર ડામ જેવી થઈ છે. પેસેન્જરોને સુવિધા આપવાના ઉદ્દેશ્ય સાથે દોડાવાતી નિગમની વોલ્વો બસો સતત ખોટ કરી રહી છે ત્યારે […]