1. Home
  2. Tag "loss"

ભાવનગરનો અલંગનો શીપબ્રેકિંગ ઉદ્યોગ 45 દિવસથી બંધ હોવાથી કરોડોનું નુકશાન

ભાવનગર : કોરોનાને કારણે અલંગના શીપ બ્રેકિંગ ઉદ્યોગને પણ ગ્રહણ લાગ્યુ છે.  ઓક્સિજનના પુરવઠાના વાંકે પાછલા 45 દિવસથી બંધ પડેલો અલંગનો શીપ બ્રાકિંગ ઉદ્યોગ હજુ તત્કાળ શરૂ થાય એવા કોઇ ચિહ્નો મળતા નથી. દિવસ-રાત ધમધમતો અલંગનો જહાજવાડો અને રિસાયક્લિગ બજારમાં સૂનકાર ભાસી રહ્યો છે. જહાજ કાપવા માટે એલપીજી અને ઓક્સિજનની સૌથી વધારે જરૂરિયાત રહેતી હોય […]

વાવાઝોડાને કારણે દહેગામના 86 ગામોના કૃષિપાકને સૌથી વધુ નુકશાનઃ સર્વેમાં બહાર આવેલી હકિક્ત

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાએ માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ ઉત્તર ગુજરાતમાં પણ સારૂ એવું નુકશાન પહોંચાડ્યુ છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં તાઉ-તે વાવાઝોડાથી દહેગામ તાલુકાના 86 ગામડાઓમાં પાકને સૌથી વધુ નુકશાન થયું છે. જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા હાથ ધરવામાં સર્વેમાં ગાંધીનગર જિલ્લામાં 33 ટકા નુકસાની થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. તાઉ-તે વાવાઝોડાના કારણે ગાંધીનગર જિલ્લામાં પડેલા કમોસમી […]

તાઉતે વાવાઝોડાથી ઇંટ ઉત્પાદકોને રૂપિયા 250 કરોડનું નુકશાન : સરકાર સમક્ષ વળતરની માંગ

ગાંધીનગરઃ તાઉ- તે વવાઝોડાથી કૃષિ, બાગાયતી પાકમાં થયેલા નુકશાનની સાથે સાથે રાજ્યના ઈંટ ઉત્પાદકોને પણ આ વાવાઝોડાથી 250 કરોડ રૂપિયાનું વ્યાપક નુકશાન થયું છે. ત્યારે સરકાર દ્વારા ઈંટ ઉત્પાદકો ને થયેલા નુકશાન નું વળતર વીમા કવચથી વિશેષ પોલિસી થકી અપવામાં આવે તેવી માંગણી ઈંટ ઉત્પાદક ફેડરેશને સરકાર સમક્ષ કરી છે. સમગ્ર ગુજરાતમાં ત્રાટકેલા તાઉ તે […]

વાવાઝોડાને કારણે કૃષિક્ષેત્રને કરોડાનું નુકશાનઃ બાગાયતી અને ઉનાળુ પાક ધોવાઈ ગયો

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાએ કૃષિક્ષેત્રે ભારે ખાનાખરાબી સર્જી છે. ગુજરાતના કૃષિ ક્ષેત્રની કેડ ભાંગી નાંખી છે અને ઉનાળુ તથા બાગાયતી પાકોને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે . તેના કારણે ખેડૂતોને પારાવાર હાડમારી વેઠવાનો વારો આવ્યો છે. તાઉ-તે વાવાઝોડાએ ખેતીક્ષેત્રે ભારે નુકશાન પહોંચાડ્યુ છે.  માત્ર કેરીના પાકને નુકસાનની વાત કરીએ તો તે કરોડ રૂપિયામાં થવા જાય છે […]

કોરોના મહામારીથી વેપાર-ધંધા નુકશાનમાં, છેલ્લા 45 દિવસમાં સ્થાનિક વેપારને 12 લાખ કરોડ રૂપિયાનો ફટકો પડ્યો

દેશમાં કોરના વાયરસના પ્રકોપથી વેપાર-ધંધાને મોટું નુકસાન છેલ્લા 45 દિવસમાં દેશના સ્થાનિક વેપારને 12 લાખ કરોડ રૂપિયાનો ફટકો રિટેલ વેપારને આશરે 7.50 લાખ રૂપિયાનું થયું નુકશાન નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ વર્તાઇ રહ્યો છે અને તેને કારણે ખાસ કરીને દેશના વેપાર-ધંધા ફરીથી આર્થિક ભીંસમાં મૂકાયા છે. કોરોના મહામારીને કારણે છેલ્લા 45 દિવસમાં ભારતના સ્થાનિક […]

કોરોનાને લીધે એસ.ટી નિગમની હાલત વધુ કથળીઃ એસી લકઝરી બસ ખાલીખમ દોડે છે

અમદાવાદઃ કોરોનાને લીધે વેપાર ધંધાને જ નહીં પણ ગુજરાત એસટી નિગમને સારૂએવું નુકશાન થઈ રહ્યું છે. હાલ નિગમ દ્વારા લાંબા રૂટની એક્સપ્રેસ બસો જ દોડવાઈ રહી છે, જેમાં પણ પૂરતા પ્રવાસી મળતા ન હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.  જો કે, લોકલ રૂટ પર પૂરતાં મુસાફરો મળે તો જ તાલુકા મથકે બસો દોડાવાય છે. એસ.ટી નિગમની […]

લોકડાઉન જેવી સ્થિતિને લીધે વેપારીઓને થયેલા નુકશાનની રિકવરીમાં ઘણો સમય લાગશે

અમદાવાદ- રાજ્યના 29 શહેરોમાં અમુક અપવાદને બાદ કરતાં લગભગ ગત વર્ષ જેવું જ લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે, જેના કારણે ફરીએકવાર વેપાર ધંધા ઠપ્પ થઈ જવાની સંભાવનાઓ જણાઈ રહી છે. સામાન્યપણે જે રસ્તાઓ પર આખો દિવસ અવરજવર રહેતી હતી તે રસ્તાઓ પર સન્નાટો જોવા મળ્યો હતો. રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને વેપારી […]

કોરોના મહામારીને કારણે હોળી-ધૂળેટીના વેપારને 35,000 કરોડ રૂપિયાનો ફટકો પડ્યો

હોળી-ધૂળેટીના તહેવારો પર વેપારીઓને મોટો ઝટકો કોરોના મહામારીને કારણે હોળી-ધૂળેટીના વેપારને 35,000 કરોડ રૂપિયાનો ફટકો કોરોનાની મહામારીને કારણે હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણીનો રંગ સાવ ફિક્કો રહ્યો નવી દિલ્હી: હોળી-ધૂળેટીનું પર્વ સમગ્ર દેશમાં હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક રંગોની છોળ સાથે ઉજવાતું હોય છે. જો કે આ વખતે કોરોનાની મહામારીને કારણે હોળી-ધૂળેટીના તહેવારની ઉજવણીનો રંગ સાવ ફિક્કો રહ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code