વડોદરાના વેપારીએ બીટકોઈન ખરીદવાના ચક્કરમાં 15 લાખ ગુમાવ્યા
વડોદરાઃ ગુજરાતમાં ઓનલાઈન છેતરપિંડીના બનાવો વધતા જાય છે. લોભ-લાલચમાં આવીને ભણેલા-ગણેલા પણ છેતરાઈ રહ્યા છે. વડોદરા શહેરમાં એક વેપારીને બીટકોઈન ખરીદવાની લાલચ ભારે પડી હતી. બિટકોઈન ખરીદવા માટે ઓનલાઈન પેમેન્ટ કરનારા વેપારીએ 15 લાખ ગુમાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ પર રહેતા સિનિયર સિટીઝનને પશ્ચિમ બંગાળના રહેવાસીએ બિટકોઈન વેચવાના […]