1. Home
  2. Tag "Love"

તમે પણ ચાહો છો નેચરલ ગ્લો, તો કોફીનો આ રીતે ઉપયોગ કરો

ચહેરા પર નેચરલ ગ્લો મેળવવા માટે તમે ઘરે રહીને કોફીનો ઉપયોગ કરી તમારા ચહેરાને સુંદર બનાવી શકો છો. આ ચહેરાને ચમકદાર, મુલાયમ અને સુંદર બનાવવામાં મદદ કરશે. તમે પણ ચહેરાને સુંદર બનાવવા માંગો છો તો ઘરે રહીને કોફીની મદદથી ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો. તમે પણ બેદાગ અને સુંદર સ્કિન મેળવવા માંગો છો તો કોફીનો […]

બાળકના આ પાંચ વ્યવહાર દર્શાવે છે કે તમને કેટલો પ્રેમ કરે છે

તમારું બાળક આ નાના વર્તન દ્વારા પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ સંકેત દર્શાવે છે કે તમારા અને તમારા બાળક વચ્ચેનો સંબંધ કેટલો મજબૂત અને પ્રેમાળ છે. તમારી નકલ કરવી: બાળકો મોટાભાગે તેમના માતાપિતાનું અનુકરણ કરે છે. જો તમારું બાળક વાત કરે છે, ચાલે છે અથવા તમારા હાવભાવ અપનાવે છે, તો તે દર્શાવે છે કે […]

કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાનને પ્રેમ કરે છેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા અનુરાગ ઠાકુરએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં નહીં પરંતુ હિન્દુસ્તાનમાં ચૂંટણી થઈ રહી છે, કોંગ્રેસ હિન્દુસ્તાનને નહીં પરંતુ પાકિસ્તાન તરફી પ્રેમ કરે છે. કોંગ્રેસએ દેશના એક ભાગને પીઓકે બનાવી દીધું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસનો પાકિસ્તાન પ્રેમ જાહેર થાય છે, તેમના નેતાઓ […]

Love Horoscope Weekly: 7 દિવસો સુધી તુલા, મેષ, સિંહ, વૃશ્ચિક, કન્યાના જાતકોની લવ લાઈફમાં થશે ઘણાં પરિવર્તન

Weekly Love Horoscope for Feb 26-March 3: વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં 12 રાશિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દરેક રાશિની લવ લાઈફ, કરિયર અને સ્વભાવ અલગ હોય છે. રાશિઓ દ્વારા જ વ્યક્તિના પ્રેમ અને સંબંધોના આકલન કરવામાં આવે છે. જ્યોતિષી પાસેથી જાણો આ સપ્તાહ 26 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી કઈ રાશિઓના જાતકોની લવ લાઈફમાં આવશે ઉતાર-ચઢાવ અને કોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code