1. Home
  2. Tag "love jihad"

રાજસ્થાનની સરકારી શાળામાં હિંદુ વિદ્યાર્થિનીના ટીસી પર લખ્યું ઈસ્લામ, ધર્માંતરણ-લવજેહાદની સાજિશ સામે શિક્ષણ મંત્રી ભડક્યા

કોટા: રાજસ્થાનના કોટા જિલ્લાની એક સરકારી શાળામાં ધર્માંતરણ અને લવ જેહાદની સાજિશોના ખુલાસા બાદ બે શિક્ષક સસ્પેન્ડ થયા છે. આ સ્કૂલ સાંગોદ કસબાની પાસે આવેલી ખજૂરી રાજકીય ઉચ્ચ માધ્યમિક શાળા છે. સ્કૂલની એક હિંદુ વિદ્યાર્થિનીના ટ્રાન્સફર સર્ટિફિકેટમાં ઈસ્લામ લખવામાં આવ્યું છે અને વિદ્યાર્થિનીઓને બળજબરીથી નમાજ પઢાવવાનો મામલો સામે આવ્યો છે. સ્કૂલમાં ચાલી રહેલા ઈસ્લામી ષડયંત્રનો […]

ફિલ્મ અન્નપૂર્ણીમાં ભગવાન રામના અપમાનનો આરોપ, એક્ટ્રેસ નયનતારા વિરુદ્ધ FIR

જબલપુર: ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર દેખાડાય રહેલી ફિલ્મ અન્નપૂર્ણીમાં ભગવાન શ્રીરામનું અપમાન અને હિંદુ સમુદાયની ભાવનાઓને આહત કરવાનો આરોપ લગાવાય છે. ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને લીડ એક્ટર નયનતારા સહીત આખી સ્ટાર કાસ્ટ સામે મધ્યપ્રદેશના જબલપુરમાં ધાર્મિક બાવનાઓને ભડકાવવાના મામલે હિંદુ સેવા પરિષદ દ્વારા એફઆઈઆર કરાવવામાં આવી છે. હિંદુ સેવા પરિષદના અતુલ જેસવાનીએ કહ્યુ છે કે અન્નપૂર્ણી […]

લવ જેહાદની ઘટનામાં તાત્કાલિક કાર્યવાહી કરવા હર્ષ સંઘવીની પોલીસને તાકીદ

અમદાવાદઃ ગુજરાતની ધરતી ઉપર પ્રેમ કરવાનો કોઈ ગુનો નથી, પરંતુ કોઈ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવનારને છોડવામાં આવશે નહીં. તેમ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તેમજ લવ જેહાદની ઘટનાને લઈને પોલીસને તાકીદ કરી હતી કે, આવી અરજી આવે તો તેની ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. હર્ષ સંઘવીએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના […]

નિકાહ માટે ધર્મ પરિવર્તન ખોટુ છે: અલ્હાબાદ હાઇકોર્ટ

નિકાહ માટે ધર્માંતરણ અસ્વિકાર્ય લવ જેહાદના આરોપીની જામીન અરજી અલ્હાબાદ હાઇકોર્ટે ફગાવી નિકાહ માટે ધર્માતંરણ ખોટુ છે નવી દિલ્હી: ધર્મ પરિવર્તન અંગે અલ્હાબાદ હાઇકોર્ટે ટિપ્પણી કરી હતી. અલ્હાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશના લવ જેહાદના એક આરોપી જાવેદની જામીન અરજી ફગાવી હતી. કોર્ટે ટકોર કરીને કહ્યું હતું કે, માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરાવવું ખોટુ અને અયોગ્ય […]

લવ જેહાદ વિરુદ્વ આપણે સૌએ જાગૃત થવાની જરૂર: પ્રદીપસિંહ જાડેજા

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ બજેટ સત્ર દરમિયાન ગૃહમાં લવ જેહાદનું બિલ રજૂ કરાયું દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ન જવા દેવાય: પ્રદીપસિંહ જાડેજા ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે બે બેઠકો થશે. પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ બેઠકમાં લવ […]

રૂપાણી સરકાર લવ જેહાદ બિલ રજૂ કરશે જાણો શું છે જોગવાઇ, સજા અને દંડ વિશે

વિધાનસભા ગૃહમાં ચાલી રહ્યું છે બજેટ સત્ર રૂપાણી સરકાર ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે લવ જેહાદ બિલ રજૂ કરશે આ કાયદા હેઠળ આરોપીને 5 વર્ષની કેદ અને રૂ.2 લાખના દંડની જોગવાઇ ગાંધીનગર: વિધાન સભા ગૃહમાં હાલમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે ત્યારે રૂપાણી સરકાર ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે લવ જેહાદ […]

વિધાનસભામાં બજેટ સત્રના અંતિમ તબક્કામાં રજૂ કરાશે લવ જેહાદ વિધેયક

અમદાવાદઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી લવ જેહાદના બનાવોમાં વધારો થયો છે. આવા બનાવો અટકાવવા માટે ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ સરકારે કાયદો બનાવ્યો છે. બીજી તરફ ગુજરાતમાં પણ લવ જેહાદ કાયદાની માંગણી ઉઠી હતી. તેમજ સરકારે પણ કાયદા ઉપર વિચારણા શરૂ કરી હતી. દરમિયાન વિધાનસભાના બજેટ સત્રના અંતિમ તબક્કામાં ગુજરાતમાં લવ જેહાદ વિધેયક રજૂ કરવામાં આવે તેવી […]

લવજેહાદને લઇને રાજ્ય સરકારનું સ્પષ્ટ વલણ, ગૃહપ્રધાને કહ્યું – સખત સજાની જોગવાઇનો કાયદો રાજ્ય સરકાર લાવશે

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ ચૂક્યું છે લવજેહાદને લઇને રાજ્ય સરકારે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું કહ્યું – સખત સજાની જોગવાઇનો કાયદો રાજ્ય સરકાર લાવશે અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઇ ચૂક્યું છે. આ સત્રમાં રાજ્ય સરકાર કયા કયા મુદ્દાઓ પર વાત કરશે તે અંગે ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ વિગતો આપી હતી. તેમણે કહ્યું હતું […]

ગુજરાતમાં લવજેહાદનો કાયદો લાવીશું : મુખ્યમંત્રી વિજય રૂપાણી

અમદાવાદઃ ઉત્તર પ્રદેશમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે લવજેહાદનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લવજેહાદનો કાયદાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન ગુજરાતમાં લવજેહાદનો કાયદો આવનારી વિધાનસભામાં લાવવામાં આવશે. તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચાર વેગંવતો બન્યો છે. વડોદરામાં સીએમ રૂપાણીએ ચૂંટણીસભા ગજવી હતી. તેમણે જણાવ્યું હતું […]

ગુજરાતમાં લવ જેહાદના કિસ્સાઓ વધતા ગૃહમંત્રીએ કરી લાલ આંખ, કહ્યું – સખત પગલાં લઇશું

ગુજરાતમાં પણ લવ જેહાદના કિસ્સામાં વધારો આ કિસ્સાઓ બાદ રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનું આકરું નિવેદન આવી પ્રવૃત્તિઓ કરનારા વિરુદ્વ સખત પગલાં લઇશું ગાંધીનગર: દેશભરમાં લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં પણ એક લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. થોડા સમય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code