લવ જેહાદ કાયદા પ૨ હાઈકોર્ટે આપેલા સ્ટે સામે ગુજરાત સ૨કારે સુપ્રીમમાં અપીલ કરી
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં ધર્માંતર વિરોધી કાયદો એટલે કે લવ જેહાદ કાયદો ઘડીને તેનો અમલ પણ શરૂ કરી દીધો હતો. પરંતુ આ કાયદા સામે વિરોધનો સૂર ઊઠ્યો હતો.અને તેને ગુજરાત હાઈકાર્ટમાં પડકારવામાં આવતા હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. જેની સામે સરકારે સુપ્રીમ કોર્ટમાં અપિલ કરી છે. આમ ગુજરાત ધર્મ સ્વતંત્રતા અધિનિયમ હેઠળ લગ્ન બાદ બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન […]