1. Home
  2. Tag "Lovejehad"

ઉત્તરપ્રદેશમાં લવજેહાદના કેસમાં પ્રથમ સજાઃ આરોપી યુવાનને કોર્ટે 10 વર્ષની સજા ફરમાવી

લખનૌઃ ઉત્તરપ્રદેશના કાનપુરમાં મુસ્લિમ યુવાને પોતાનું નામ અને ધર્મ છુપાવીને હિન્દુ ધર્મની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. તેમજ તેનું અપહરણ કરીને બળજબરી રીતે લગ્ન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપીને ગુનેગાર ઠરાવીને 10 વર્ષની સજા ફરમાવી હતી. આમ ઉત્તરપ્રદેશમાં લવ જેહાદના કેસમાં આ પ્રથમવાર સજા થઈ હોવાનું મનાઈ રહ્યું છે. આ આખો મામલો તા. […]

ગુજરાતઃ લવજેહાદની કેટલીક કલમોની અમલવારી ઉપર હાઈકોર્ટે ફરમાવ્યો મનાઈ હુકમ

અમદાવાદઃ ગુજરાતમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે. આ કાયદાની કેટલીક કલમોની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે […]

વડોદરામાં લવજેહાદઃ મુસ્લિમ યુવાને ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને ફસાવી પ્રેમજાળમાં

અમદાવાદઃ વડોદરામાં મુસ્લિમ યુવાનો પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટનામાં પોલીસને કેટલાક મહત્વાના પુરાવા મળ્યાં છે. આરોપીએ યુવતીનો એક હોસ્પિટલમાં ગર્ભપાત કરાવ્યો હતો. તેના પુરાવા પોલીસને મળ્યાં છે. આ ઉપરાંત હિન્દુ યુવતીને મુસ્લિમ યુવાન સાથે લગ્ન કરાવનારા મૌલવીને પોલીસે સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવ્યાં છે. પ્રાપ્ત માહિતી […]

વડોદરામાં લવજેહાદની વધુ એક ઘટનાઃ વિધર્મીય યુવાને સગીરાને પ્રેમજાળમાં ફસાવી કર્યું શારીરિક શોષણ

સગીરાનું અપહરણ કરીને બિહાર ગઈ ગયો હતો બે વર્ષથી આરોપી પીડિતાનું કરતો હતો શોષણ આરોપી સામે આકરી કાર્યવાહી કરવાની હિન્દુ સંગઠનોની માંગણી પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ આરંભી અમદાવાદઃ ગુજરાતમાં લેવજેહાદની ઘટના અટકાવવા માટે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવ્યો છે. દરમિયાન તાજેતરમાં વડોદરાની હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને મુસ્લિમ યુવાને લગ્ન કર્યા હોવાની ઘટના બની હતી. […]

લવજેહાદના કાયદાને ગૃહની મંજૂરીઃ આરોપીને મદદ કરનારને પણ થશે આકરી સજા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ 2003માં સુધારા કરવામાં આવ્યા છે. આ વિધેયક અનુસાર ખોટી ઓળખ આપી અથવા લોભલાલચ આપીને યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાં બાદ ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરનારને આકરી સજા થશે. એટલું જ નહીં આરોપીને મદદ કરનારને પણ આકરી સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ […]

ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં લવજેહાદના બનાવવો અટકાવા વિધાનસભામાં બિલ રજૂ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં લવજેહાદના બનાવોને અટકાવવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. હવે આ રાજ્યોમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. વિધાનસભામાં લવ જેહાદ વિરોધી રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ તેની ઉપર લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. ભારતને આંતરિક રીતે નબડુ પાડવા આંતકવાદીઓએ લવ ઝેહાદનો રસ્તો અપનાવ્યો છે. લવ જેહાદથી માત્ર ભારત ત્રસ્ત નહી પરંતુ અમેરિકા […]

ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવનાર સામે કાયદો લાવીશું : નીતિન પટેલ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં લવજેહાદના બનાવો અટકાવવા માટે મુખ્યમંત્રી આદિત્યનાથ યોગી સરકારે કાયદો બનાવ્યો છે. હવે દેશના ભાજપ શાસિત રાજ્યોમાં પણ આવો કાયદો લાવવાની વિચારણાઓ ચાલી રહી છે. દરમિયાન ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, લવ જેહાદનો કાયદો લાવવા અંગે વિચારણા ચાલુ છે. વિધાનસભા સત્રમાં લવ જેહાદનો કાયદો લાવીશું. ધર્મ પરિવર્તન કરાવી લગ્ન કરાવનાર સામે […]

લવજેહાદની ઘટનાઃ અમદાવાદમાં મુસ્લિમ યુવાને ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી

અમદાવાદઃ ગુજરાતમાં લેવજેહાદની ઘટનાઓ અટકાવવા માટે કાયદાની માંગણી વચ્ચે અમદાવાદ શહેરમાં લવજેહાદની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં મુસ્લિમ યુવાનો પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને શોષણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી […]

દિલ્હીમાં લવજેહાદની ઘટના, મુસ્લિમ યુવાને ઓળખ છુપાવીને હિન્દુ યુવતી સાથે કર્યા લગ્ન

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં લવજેહાદની ઘટનાઓ અટકાવવા માટે કાયદો બનાવવામાં આવ્યો છે. તેમજ દેશના અન્ય રાજ્યોમાં પણ આવો કાયદો બનાવવાની માંગણી ઉઠી રહી છે. દરમિયાન દિલ્હીના રોહિણી વિસ્તારમાં લવજેહાદની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મુસ્લિમ યુવાનો પોતાની ઓળખ છુપાવીને હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કર્યાં હતા. જો કે. મુસ્લિમ પતિની હકીકત સામે આવતા તેણે પરિણીતાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code