અરબ સાગરમાં લો-પ્રેસર સર્જાતા વાવાઝોડાની શક્યતા, શું કહે છે, હવામાન વિભાગ
અમદાવાદ: અરબ સાગરમાં લો-પ્રેશર સર્જાતા સંભવિત વાવાઝોડાની શક્યતા છે. વેરાવળથી 998 કિલોમીટર દૂર લો-પ્રેશર સર્જાયું છે. હવે આગામી સમયમાં શું સ્થિતિ સર્જાશે અને વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તો તેની સંભવિત અસર ક્યાં વિસ્તારો પર થશે? તેને લઇને હવામાન વિભાગ નજર રાખી રહ્યુ છે.. અરબી સમુદ્રમાં સર્જાયેલુ લો-પ્રેશર ક્યારે ડીપ ડિપ્રેશનમાં પરિણમશે કે કેમ? તે અંગે […]