પીએમ મોદી ઓછું રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓ સાથે સમીક્ષા બેઠક કરશે
ઓછુ રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓ સાથે સમીક્ષા પીએમ મોદી કરશે સમીક્ષા બેઠક બેઠક વખતે રાજ્યોનાં મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે દિલ્હી:જી20 શિખર મંત્રણા અને સીઓપી-26માં સામેલ થઈને ભારત પરત આવ્યા પછી તરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓછું રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓની સાથે 3 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક કરશે. બેઠકમાં પ્રથમ […]