1. Home
  2. Tag "LPG Cylinder"

સમાચાર સાંભળી લોકોની સુધરી ગઇ સવાર, આટલો સસ્તો થયો એલપીજી સિલિન્ડર

લોકસભા ચૂંટણી 2024 વચ્ચે એલપીજી સિલિન્ડરના ગ્રાહકોને થોડી રાહત મળી છે. એલપીજી સિલિન્ડરના ભાવ 19 રૂપિયા બુધવારે ઘટી ગયા છે. એલપીજીના રેટમાં ઘટાડો ફક્ત કોમર્શિયલ સિલિન્ડરમાં થયો છે. ઘરેલુ સિલિન્ડરના ભાવમાં આ મહિને કોઇ ફેરફાર થયો નથી. આઇઓસીના અનુસાર દિલ્હીમાં 19 કિલોવાળા ઇન્ડેનના એલપીજી સિલિન્ડર એક મહિના એટલે કે આજથી 1764.50 રૂપિયાની જગ્યાએ 1745.50 રૂપિયામાં […]

અસહ્ય મોંઘવારીમાં સરકારે LPG સિલિન્ડરમાં ભાવ વધારો કરી લોકોને ડામ આપ્યો છેઃ કોંગ્રેસ

અમદાવાદઃ  એક તરફ વધતી જતી મોંઘવારીથી જનતા પીડા અનુભવી રહી છે. બીજી બાજુ સતત ઘટતી આવક અને  ફિક્સ ડીપોઝીટના ઘટતા જતા વ્યાજદરથી સિનીયર સિટીઝન પરિવારો માટે પણ જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા 100નો વધારો કરીને જનતાને મોંઘવારીનો ડામ આપ્યો છે. તેમ કેન્દ્ર સરકાર સામે આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસના […]

દિવાળી પહેલા મોટો ઝટકો,LPG સિલિન્ડર થયો મોંઘો,જાણો કેટલી વધી કિંમત ?

દિલ્હી: મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. નવેમ્બર મહિનો શરૂ થતાં જ ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર મોંઘા કરી દીધા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં 101.50 રૂપિયાનો વધારો કર્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના આ નવા દરો આજથી એટલે કે 1 નવેમ્બર 2023થી લાગુ થઈ ગયા છે. નવા દર […]

PMUY: દર વર્ષે 12 રિફિલ સુધીના સિલિન્ડર દીઠ રૂ. 200ની સબસિડી મલશે

PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના(PMUY)ના લાભાર્થીઓને દર વર્ષે 12 રિફિલ સુધીના 14.2 કિલો સિલિન્ડર દીઠ રૂ. 200ની સબસિડીને મંજૂરી આપી છે. 1લી માર્ચ 2023 સુધીમાં PMUYના 9.59 કરોડ લાભાર્થીઓ છે. PMUY ગ્રાહકોનો સરેરાશ LPG વપરાશ 2019-20માં 3.01 રિફિલ્સથી 20 ટકા વધીને 2021-22માં 3.68 થયો છે. નાણાકીય વર્ષ 2022-23 માટે […]

મોંઘવારીથી રાહત, LPG સિલિન્ડર 115 રૂપિયા સસ્તું,જાણો નવી કિંમત

દિલ્હી:પહેલી નવેમ્બરે ઈંધણના ભાવમાં મોંઘવારીથી થોડી રાહત મળી છે.કેન્દ્ર સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે.જો કે, દેશભરમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના દરમાં આ ઘટાડો થયો છે. આજે 1 નવેમ્બર, 2022થી 19 કિલોનું કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 115.50 રૂપિયા સસ્તું થયું છે.જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.ઘરેલુ સિલિન્ડરની કિંમત 6 જુલાઈથી સ્થિર છે. […]

LPG સિલિન્ડરના લાલ રંગનું પણ એક કારણ છે,શું તમે જાણો છો?

આજકાલ લગભગ દરેક ઘરમાં રસોઈ બનાવવા માટે ગેસ સિલિન્ડરના સ્ટવનો ઉપયોગ થાય છે.તમને દરેક ઘરમાં ગેસ સિલિન્ડર જોવા મળશે.આપણે રોજેરોજ ગેસ સિલિન્ડર જોઈએ છીએ પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે,ગેસ સિલિન્ડરનો રંગ લાલ કેમ હોય છે? ગેસ સિલિન્ડરના લાલ રંગ પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ કારણ છે.શું તમે જાણો છો આ પાછળનું કારણ? જેમ […]

LPG કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત 5મી વખત ઘટાડો નોંધાયો – આજથી લાગુ થશે નવા દરો

  એલપીજી સિલેન્ડરના ભાવમામં રાહત આજથી નવા દરો લાગુ થશે દિલ્હીઃ- દેશભરમાં જ્યાં એક તરફ મોંધવારીનો માર છે ત્યા બીજી તરફ એલપીજી સિલસેન્ડરના વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જે પ્રમાણે 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં સતત 5મા મહિને ઘટાડો થયો છે.  ઈન્ડિયન ઓઈલ દ્વારા આજે એટલે કે 1લી સપ્ટેમ્બરે એલપીજીના નવા દરો જાહેર […]

મોંધવારીનો માર – ફરી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝિંકાયો

એલપીજી સિલિન્ડરના ભાવ વધ્યા 7 મે 50 રુપિયા વધારાયા હતા આજે ફરી ભાવ વધારો કરવામાં આવ્યો દિલ્હીઃ- દેશભરમાં સતત મોંધવારીનો માર પડી રહ્યો છે આવી સ્થિતિમાં અનેક ચીજ વસ્તુો સહીતના ભાવમાં વધારો થી રહ્યો છે ત્યારે ફરી એક વાર એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો ઝિંકવામાં આવ્યો છે.ફરી એકવાર રાંધણ ગેસના ભાવમાં વધારો થયો છે. જેથી ગૃહિણીઓનું […]

દેશમાં મોંઘવારીનો માર – એલપીજી સિલેન્ડરના ભાવમાં ફરી 100 રુપિયાનો વધારો ઝિંકાયો

એલપીજી સિલેન્ડરના ભાવમાં વધારો થયો દિલ્હી સહીતના વિસ્તારમામં વધ્યા ભાવ દિલ્હીઃ- દેશભરમાં મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે.પેેટ્રોલ ડીઝલથી લઈને ખાદ્ય ચીજ વસ્ચતુઓના ભાવ તથા તેલનાન ભાવ આસમાને પહોચ્યા છે તો બીજી તરફ રોજંદા વપરાશના શાકભાજી દાળ કઠઓળ પણ મોંધાય થયા છે આવી સ્થિતિમાં જનતાના ખિસ્સામાં વધુ ભાર પડ્યો છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે  કોમર્શિયલ એલપીજી […]

LPG સિલિન્ડર મોંઘુ થઈ શકે છે, બજેટમાં સબસિડી ઘટવાથી LPGની કિંમત વધશે

LPG સિલિન્ડર મોંઘુ થઈ શકે છે સબસિડી ઘટવાથી વધશે કિંમત 20 કરોડ ગ્રાહકોને અસર થઈ શકે છે દિલ્હી:ભવિષ્યમાં એલપીજી સિલિન્ડર મોંઘા થવાની શક્યતા છે.તાજેતરના બજેટમાં નાણાંમંત્રી નિર્મલા સીતારમણે ફયુલ સબસિડીમાં ઘટાડો કર્યો છે.આ કટોતીથી સબસિડીમાં મળતા નાણાંને ઘટાડી શકે છે.સરકાર એલપીજી પર સબસિડી માટે ફંડ ફાળવે છે.આ વખતના બજેટમાં ભંડોળની રકમમાં ઘટાડો થવાને કારણે ઓછી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code