1. Home
  2. Tag "LPG GAS CYLINDER"

ભારતઃ 19 કિલોના LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 31 રૂપિયા સુધીનો ઘટાડો

નવી દિલ્હીઃ જુલાઈ મહિનો પોતાની સાથે ઘણા ફેરફારો લઈને આવ્યો છે અને મહિનાના પહેલા દિવસે એક સારા સમાચાર છે જે મોંઘવારીના મોરચે રાહત આપશે. હવે 19 કિલોનો કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તો થયો છે. જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ તેની કિંમતમાં 31 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. નવા દરો આજથી લાગુ થઈ ગયા છે. […]

જનતાને મોંઘવારીમાંથી રાહત આપવાની તૈયારી,LPG ગેસ સિલિન્ડર પર સબસિડીને મંજૂરી

દિલ્હી: વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા માટે મોટી રાહતના સમાચાર છે. મોટો નિર્ણય લેતા મોદી સરકાર ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ધરખમ ઘટાડો કરી શકે છે. જાણકારી અનુસાર સરકાર ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 200 રૂપિયાનો ઘટાડો કરી શકે છે. આ નિર્ણય બાદ સામાન્ય જનતાને ચોક્કસ રાહત મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે ઉજ્જવલા યોજના હેઠળ ઘરેલું રસોઈ […]

રાહતના સમાચાર: LPG ગેસ સિલિન્ડરના ભાવમાં 198 રૂપિયાનો ઘટાડો

 LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો આજથી ભાવમાં 198 રૂપિયાનો ઘટાડો જાણો નવા દર મુંબઈ: જુલાઈ મહિનો મોટી રાહતના સમાચાર લઈને આવ્યો છે.દેશની મોટી ગેસ કંપનીઓએ LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં 198 રૂપિયાનો ઘટાડો કર્યો છે.આ ઘટાડો 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં કરવામાં આવ્યો છે, જ્યારે 14.2 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો […]

એલપીજી સિલિન્ડરના ભાવ ઘટવાની આશા નિષ્ફળ- ગેસ સિલિન્ડર આજથી 100 રુપિયા મોંઘો થયો

ગેસ સિલિન્ડરના ભાવ ઘટવાની આશા રહી નિષ્ફળ ગેસ સિલિન્ડરના ભાવમામ 100 રુપિયાનો વધારો મોંધવારીનો માર હવે ગેસની બોટલ પર   દિલ્હીઃ- દેશભરમાં અનેક ચીજ-વસ્તુઓના ભાવ સાતમા આસમાને જોવા મળી રહ્યા છે ત્યારે હવે નાગરિકોને મોંઘવારી બાબતે આજથી વધુ એક ઝટકો લાગ્યો છે. એલપીજીની કિંમત 1 ડિસેમ્બર 2021થી સસ્તિ થવાની આશા પર પાણી ફળી વળ્યું છે […]

દિવાળી પહેલા ફરીથી વધી શકે મોંઘવારી, ઘરેલુ ગેસ સિલિન્ડર થશે મોંઘા

સામાન્ય પ્રજાની દિવાળી બગડશે ઘરેલુ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો ઝીંકાશે ફરીથી વધશે ભાવ નવી દિલ્હી: આ વખતે સામાન્ય લોકોની દિવાળી બગડે તેવા એક સમાચાર મળી રહ્યા છે. આગામી સપ્તાહ દરમિયાન ઘેરલુ ગેસ સિલિન્ડરના ભાવ વધે તેવી સંભાવના છે. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ વધવાની સંભાવના વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ 35-35 પૈસા લીટરે વધારો ઝીંકાયો […]

ગેસ સિલિન્ડર ખાલી થવા આવ્યો છે કે નહીં? આ રીતે જાણો

ઘરમાં રહેલ ગેસ સિલિન્ડરમાં આ રીતે ગેસના પ્રમાણ વિશે જાણી શકો છો આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે આ સ્ટેપ્સ ફોલો કરીને તમે ચિંતામુક્ત રહી શકો છો નવી દિલ્હી: ઘરમાં રસોઇ ગેસ ક્યારેક અણધાર્યા સમયે ખાલી થઇ જતા ગૃહિણીઓ ચિંતિત થઇ જાય છે અને તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code