1. Home
  2. Tag "lucknow"

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને જોશે,યોગી આદિત્યનાથ માટે લખનઉમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અભિનેતા અક્ષય કુમાર અને માનુષી છિલ્લર અભિનીત ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે તૈયાર છે.આ ફિલ્મ હિંદુ રાજા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પર આધારિત છે.સ્ક્રીનિંગનું આયોજન લખનઉમાં કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે અક્ષય કુમાર અને અભિનેત્રી માનુષી છિલ્લર પણ હશે.આ દરમિયાન ડાયરેક્ટર ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદી પણ […]

યોગી સરકારનો નિર્ણય- ગાઝિયાબાદ,નોઈડા અને લખનઉમાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત  

યોગી સરકારનો મોટો નિર્ણય ફેસ માસ્ક લગાવવું ફરજિયાત કર્યું ગાઝિયાબાદ, નોઈડા અને લખનઉમાં કર્યું ફરજિયાત લખનઉ:ગીચ વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોરોના રસીકરણના જંગી ઝુંબેશને કારણે કોવિડ-19 સંક્રમણનો ફેલાવો ઘણો ઓછો છે, પરંતુ તેમ છતાં, સરકારે સંક્રમણવાળા જિલ્લામાં સાર્વજનિક સ્થળો પર ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ટીમ-09ની બેઠકમાં કહ્યું કે,રાજ્યમાં અત્યાર સુધીમાં […]

લખનઉ અને મુંબઈમાં રૂ. 5.88 કરોડથી વધુની કિંમતનું 11 કિલો સોનું જપ્ત

DRIએ સોનાની દાણચોરીના પ્રયાસોને બનાવ્યા નિષ્ફળ લખનઉ અને મુંબઈમાંથી જપ્ત કર્યું સોનું   રૂ. 5.88 કરોડથી વધુની કિંમતનું 11 કિલો સોનું જપ્ત મુંબઈ:ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગયા અઠવાડિયે લખનઉ અને મુંબઈમાં સતત બે જપ્તીથી હવાઈ માર્ગ દ્વારા સંગઠિત સોનાની દાણચોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે,જેમાં સોનાને છુપાવવાની સામાન્ય પદ્ધતિ હતી. ચોક્કસ ગુપ્ત માહિતી પછી, […]

PM મોદી ફરી UP ની લેશે મુલાકાત,9 જાન્યુઆરીએ લખનઉમાં કરશે ચૂંટણી રેલી

PM મોદી ફરી UPના પ્રવાસે 9 જાન્યુઆરીએ જશે લખનઉ લખનઉમાં કરશે ચૂંટણી રેલી લખનઉ:ઉત્તર પ્રદેશમાં યોજાનારી ભારતીય જનતા પાર્ટીએ તેની ચૂંટણી રેલીઓ તેજ કરી દીધી છે અને હવે 9 જાન્યુઆરીએ ભાજપ લખનઉમાં એક મોટી રેલી કરવાની તૈયારી કરી રહી છે અને PM મોદી આ રેલીને સંબોધશે. વાસ્તવમાં, પાર્ટીની તમામ જન વિશ્વાસ યાત્રાઓ સમાપ્ત થશે અને […]

લખનૌમાં ફાઈટર જેટ મિરાજના ટાયરની ચોરી, પોલીસ તંત્ર થયું દોડતું

દિલ્હીઃ લખનૌના શહીદ પથ પરથી પસાર થતા ટ્રેલરમાંથી ફાઈટર જેટ મિરાજનું ટાયર ચોરાયાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ટ્રેલરનો કબજો લેતી વખતે એરફોર્સના અધિકારીઓએ ડ્રાઈવરને પણ કસ્ટડીમાં લીધો છે. ફાઈટર જેટ મિરાજનું ટાયર સેન્ટ્રલ એર કમાન્ડ સ્ટેશન BKT થી જોધપુર મોકલવામાં આવી રહ્યું હતું. ચોરોએ રસ્તામાં ટ્રેલરનું દોરડું કાપીને ગુનો કર્યો હતો. આ […]

લખનઉમાં જિલ્લા પ્રશાસને કોવિડ વળતર માટે એક નવી પહેલ કરી

લખનઉ જિલ્લા પ્રશાસનની નવી પહેલ સ્પેશિયલ સેલમાંથી ઘરે આવશે કોલ 50,000 રૂપિયાની આર્થિક સહાય લખનઉ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં કોવિડ સમયગાળા દરમિયાન સંક્રમણથી જીવ ગુમાવનારા લોકોના પરિવારોની મદદ માટે લખનઉનું જિલ્લા વહીવટીતંત્ર આગળ આવ્યું છે. જિલ્લા પ્રશાસને એક પહેલ કરી છે અને આ પહેલ હેઠળ આશ્રિતોને વળતર માટે ભટકવું ન પડે તે માટે સ્પેશિયલ સેલમાંથી […]

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે પ્રજાને માફિયાઓના અત્યાચારથી અપાવી મુક્તિઃ અમિત શાહ

મારો પરિવાર-ભાજપ પરિવાર સદસ્યતા અભિયાનનો શુભારંભ દલિત અને પછાત લોકોને પણ ભાજપ સાથે જોડવાના છે: અમિત શાહ આજે દિપાવલીના પ્રસંગ્ર પહેલા જ ઉત્તરપ્રદેશના કાર્યકરોને પહેલાથી જ શુભકામના આપું છે નવી દિલ્હી: આજે ગૃહમંત્રી અમિત શાહે લખનૌમાં મારો પરિવાર-ભાજપ પરિવાર સદસ્યતા અભિયાનનો શુભારંભ કર્યો હતો. આ દરમિયાન અમિત શાહએ જણાવ્યું હતું કે, સદસ્યતા અભિયાનને લઈને ઉત્તરપ્રદેશ […]

પીએમ મોદી આજે લખનઉમાં ન્યુ અર્બન ઇન્ડિયા કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે

પીએમ મોદી આજે યુપીના પ્રવાસે  રાજ્યને 75 પરિયોજનાની આપશે ભેટ સામાન્ય જનતા સાથે કરશે વર્ચ્યુઅલ વાતચીત લખનઉ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5મી ઑક્ટોબર 2021ના રોજ સવારે 10:30 કલાકે ઉત્તર પ્રદેશના લખનઉમાં ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે ‘આઝાદી@75- નૂતન શહેરી ભારત: શહેરી દ્રશ્યપટનું થઈ રહેલું રૂપાંતર’ પરિષદ-કમ એક્સ્પોનું ઉદઘાટન કરશે. વડાપ્રધાન ઉત્તર પ્રદેશના 75 જિલ્લાઓમાં 75000 લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરીના […]

પીએમ મોદી 5 ઓક્ટોબરે લખનઉ જશે,સીએમ યોગીએ સ્થળનું કર્યું નિરીક્ષણ   

પીએમ મોદી 5 ઓક્ટોબરે લખનઉ જશે સીએમ યોગીએ સ્થળનું કર્યું નિરીક્ષણ ‘ચેન્જિંગ અર્બન એન્વાયરમેન્ટ’ નું કરશે ઉદ્દઘાટન લખનઉ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરે લખનઉની મુલાકાત લેશે અને અહીં ઈન્દિરા ગાંધી ફાઉન્ડેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.વડાપ્રધાનના સૂચિત કાર્યક્રમને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલયે શનિવારે ટ્વિટ કર્યું કે,વડાપ્રધાનના […]

હવે યુપીમાં પ્રવેશ માટે નેગેટિવ RTPCR રિપોર્ટ આવશ્યક, યોગી સરકારે લીધો નિર્ણય

ઉત્તર પ્રદેશમાં અન્ય રાજ્યથી આવતા લોકો માટે યોગી સરકાર વધુ ગંભીર હવે ઉત્તરપ્રદેશમાં પ્રવેશ માટે RTPCR રિપોર્ટ જરૂરી માત્ર ચાર દિવસ પહેલાનો કોરોના નેગેટિવ તપાસ રિપોર્ટ દેખાડ્યા બાદ ઉત્તર પ્રદેશમાં પ્રવેશ મળશે લખનઉ: ઉત્તર પ્રદેશમાં વૈશ્વિક મહામારીને નિયંત્રણમાં લાવવા માટે યોગી સરકાર દ્વારા લેવાયેલા પગલાંની અનેક રાજ્યો દ્વારા સરાહના કરાઇ છે ત્યારે ત્રીજી લહેરની આશંકાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code