1. Home
  2. Tag "lucknow"

ઉત્તરપ્રદેશના લખનૌમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના મૌન ધરણાં : પોલીસે ફરિયાદ નોંધી

લખનૌઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા સામે મૌન ધરણા મુદ્દે લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કલમ-144 અને કોવિડ નિયમોના ઉલ્લંઘન હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્રિયંકા ગાંધી લખનૌ જિલ્લા તંત્રને જાણ કર્યાં વગર જીપીઓ સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસે મૌન ધરણા પર બેઠા હતા. જો કે, કોંગ્રેસે મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાજંલી કરવાની મંજૂરી […]

ઉત્તરપ્રદેશઃ આતંકવાદીઓને મદદ કરનારા ચાર આરોપીઓની અટકાયત

લખનૌઃ આતંકવાદી સંગઠન અલકાયદા સમર્પિત અંસાર ગજવાતુલ હિંદના બે સક્રિય સભ્યોની ધરપકડ બાદ તેમની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયાં છે. તેમજ તેમને મદદ કરનારા ચાર શખ્સોને પણ ઉત્તરપ્રદેશ પોલીસ અને એટીએસની ટીમે કાનપુર અને લખનૌથી ઝડપી લીધા છે. સુત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછમાં કેટલાક લોકોના નામ ખુલતા એટીએસ અને પોલીસની ટીમે લખનૌ સુધી તપાસ લંબાવી હતી. […]

આતંકીઓના નિશાના પર હતું અયોધ્યાનું રામ મંદિર, ATSએ આતંકીઓ પાસેથી કાશી-મથુરાના નક્શા પણ જપ્ત કર્યા

લખનઉથી પકડાયેલા આતંકીઓની પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા આતંકીઓના નિશાના પર રામ મંદિર હતું ATSએ આતંકીઓ પાસેથી કાશી-મથુરાના નક્શા કર્યા જપ્ત લખનઉ: બે દિવસ પહેલા લખનઉમાંથી કેટલાક આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકીઓની પૂછપરછમાં કેટલાક મોટા ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. યુપી એટીએસે આતંકીઓની પાસેથી અનેક મહત્વની જગ્યાના નક્શા જપ્ત કર્યા છે. આતંકીઓની પાસે અયોધ્યાના […]

લખનઉથી પકડાયેલા આતંકીઓ 15 ઑગસ્ટ પહેલા આતંકી હુમલાની ફિરાકમાં હતા: UP ADG પ્રશાંત કુમાર

લખનઉમાંથી શંકાસ્પદ આતંકીઓની ધરપકડ 15 ઑગસ્ટ પહેલા આતંકી હુમલો કરવાનો હતો પ્લાન UPના એડીજી પ્રશાંત કુમારે કર્યા મહત્વના ખુલાસા નવી દિલ્હી: લખનઉમાંથી આજે કેટલાક શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકીઓને લઇને ઉત્તર પ્રદેશના એડીજી પ્રશાંત કુમારે મોટો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, આજે ATSએ મોટા આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. તેમણે જણાવ્યું […]

15 વર્ષ બાદ રાષ્ટ્રપતિ ટ્રેનમાં પ્રવાસ કરશેઃ ખાસ ટ્રેનમાં કાનપુર જશે

દિલ્હીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજી શુક્રવારે ટ્રેનથી ઉત્તરપ્રદેશના કાનપુર સ્થિત પોતાના સ્થળ પહોંચશે. જ્યાં તેઓ મિત્રો અને સ્કૂલમાં સાથે અભ્યાસ કરનારા સહપાઠિયોની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિના આગમનના એક કલાક પહેલા જ કાનપુર રેલવે સ્ટેશનના ચાર પ્લેટફોર્મ  ઉપર આવાગમન બંધ કરાશે. 15 વર્ષ બાદ પહેલીવાર રાષ્ટ્રપતિ ટ્રેનમાં પ્રવાસ કરશે. વર્ષ 2006માં તત્કાલિકન રાષ્ટ્રપતિ કલામજીએ રેલવે યાત્રા કરી હતી. […]

ગુજરાતના પૂર્વ IAS અધિકારી સંજય ગુપ્તાનું કોરોનામાં નિધન

લખનૌની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ 15 દિવસથી હોસ્પિટલમાં ચાલતી હતી સારવાર અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ કોરોના મહામારીમાં મૃત્યુ દરમાં ચોંકાવનારો વધારો થયો છે. દરમિયાન ગુજરાતના પૂર્વ આઈએએસ અધિકારી સંજય ગુપ્તાનું નિધન થયું હોવાનું જાણવા મળે છે. સંજય ગુપ્તાને કોરોના થતા તેમને લખનૌની હોસ્પિટલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code