1. Home
  2. Tag "Ludhiana"

પંજાબઃ બબ્બર ખાલસા ઈન્ટરનેશનલના 4 સભ્યોની લુધિયાણામાંથી ધરપકડ કરાઈ

લુધિયાણાઃ કાઉન્ટર ઈન્ટેલિજન્સ અને લુધિયાણા પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં વિદેશમાં રહેતા હરજીત સિંહ ઉર્ફે લદ્દી અને સાબી દ્વારા સંચાલિત બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના ચાર સભ્યોની ધરપકડ કરી છે. પંજાબ પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, આ ઓપરેશન હેઠળ શિવસેનાના નેતાઓને નિશાન બનાવતા પેટ્રોલ બોમ્બની ઘટનાઓને સફળતાપૂર્વક ઉકેલી લેવામાં આવી છે, જેમાં 16 ઓક્ટોબર, 2024ના રોજ […]

પંજાબઃ – રાજકરણમાં ઉથલપાથલની શંકા -લુઘિયાણાના  કોંગ્રસના સાંસદે પીએમ મોદી સાથે કરી મુલાકાત

લુઘિયાણાના કોંગ્રેસ સાસંદ રવનીત સિંહ બિટ્ટુએ પીએમ મોદીને મળ્યા ફરી કોંગ્રેસના રાજકરણમાં કંઈ રંધાયું હોવાની સંભાનવા ચંદિગઢ – પતાજેતરમાં વિધાનસભાની ચૂંટણી પંજાબમાં યોજાઈ હતી જેમાં આપ પાર્ટીનો ભવ્યો વિજય થયો હતો જેમાં કોંગ્રેસે ભારે હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા બીજેપીમાં સામેલ થાય તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી […]

પંજાબઃ લુધિયાણા કોર્ટ સંકુલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ કેસનો ભેદ ઉકેલાયો

દિલ્હીઃ પંજાબના લુધિયાણા જિલ્લા કોર્ટ સંકુલમાં થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. મૃતક સસ્પેન્ડેડ હેડ કોન્સ્ટેબલ ગગનદીપ સિંહ હોવાનું સામે આવ્યું છે. તેને 2019 માં ડ્રગની દાણચોરી માટે નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. કોર્ટ સંકુલમાં બોમ્બ પ્લાન્ટ કરતો હતો ત્યારે જ વિસ્ફોટ થતા તેનું મોત થયાનું સામે આવ્યું છે. પોતાની સામેના કેસના […]

પંજાબ: લુધિયાણાની ડીએમસી હોસ્પિટલમાં રેસલર ખલીની માતાનું 75 વર્ષની વયે નિધન

રેસલર ખલીની માતાનું 75 વર્ષની વયે નિધન લુધિયાણાની ડીએમસી હોસ્પિટલમાં થયું નિધન મલ્ટિપલ ઓર્ગન થઇ ગયા હતા ફેલ ચંદીગઢ : પંજાબના લુધિયાણા ડીએમસી હોસ્પિટલમાં મલ્ટિપલ ઓર્ગન ફેલ થઇ જવાને કારણે ડબ્લ્યુડબ્લ્યુઇ રેસલર ધ ગ્રેટ ખલી દલીપ સિંહની 75 વર્ષીય માતા ટંડી દેવીનું રવિવારે રાતે નિધન થયું છે.આ જાણકારી ડીએમસી પીઆરઓએ આપી છે.ટંડી દેવી લાંબા સમયથી […]

લુધિયાણામાં 70 ટન નકામી પ્લાસ્ટિકની બોટલની મદદથી બનાવાયો બગીચો

દિલ્હીઃ ભારતમાં પ્રદુષણને અટકાવવા માટે સરકાર અને વિવિધ સામાજીક સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવી છે. દરમિયાન લુધિયાણામાં પ્રદૂષણને ઘટાડવા માટે 70 ટન નકામી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરીને ઊભો બગીચો બનાવવામાં આવ્યો છે. ગ્રીન મેન તરીકે ઓળખાતા આવકવેરા વિભાગના અધિકારી રોહિત મહેરાએ લોકોની મદદથી આ બગીચો તૈયાર કર્યો છે. લુધિયાણામાં નકામી પ્લાસ્ટિકની બોટલનો કુંડા તરીકે ઉપયોગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code