1. Home
  2. Tag "Lumpy Screen Disease"

દેશમાં ફરી લમ્પી વાયરસનો વધતો કહેર. એક અઠવાડિયામાં 3 હજારથી વધુ કેસ નોંધાયા હોવાની માહિતી

પશુઓમાં ફરી લમ્પી વાયરસ જોવા મળ્યો છેલ્લા 1 અઠવાડિયામાં હજારો કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભમાં ફરી એક વખત પશુઓમાં લમ્પી વાયરસનો કહેર મંડળાઈ રહ્યો છે કેન્દ્રને છેલ્લા એક અઠવાડિયા દરમિયાન 3 હજાર કેસોની ભાળ થઈ છે જેને લઈને કેન્દ્રની ચિંતામાં ફરી વધારો થયો છો તો બીજી તરફ પશુપાલક લોકોમાં પણ ચિંતા વ્યાપી છે,આ અગાઉ લાખો ગાયોને […]

હવે બિહારમાં લંપી વાયરસનો ફેલાયો ભય – 2 ગાયોના મોત 1 હજારથી વધુ પશુઓ સંક્રમિત

બિહારમાં લંપી વાયરસ નો કહેર 2 સંક્રમિત ગાયોના થયા મોત 1200 થી વધુ પશુઓ થયા સંક્રમિત પટનાઃ- દેશભરમાં લંપી વાયરસે કહેર ફેલાવ્યો હતો જો કે ત્યાર બાદ આ વાયપસ કાબૂમાં આવી ગયો જો કે હવે ફરી એક વખત બિહારથી લંપી વાયરસને લઈને સમાચાર સામે આવ્યા છે જેમાં હજારો પશુઓ સંક્રમિત જોવા મળ્યા છે પ્રાપ્ત વિગત […]

રાજસ્થાનમાં લંપી વાયરસની ઝપેટમાં 50 હજારથી વધુ ગાયોના મોતને લઈને બીજેપીનું જયપુરમાં વિરોધ પ્રદર્શન

રાજસ્થાનમાં લંપી વાયરસને કારણે હજારો ગાયોના મોત બીજેપીનું જયપુરમાં વિરોધપ્રદર્શન જયપુર –  દેશભરમાં લંપી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે.ત્યારે આ વાયરસના કારણે અનેક ગાયોના મોત થયા છે ગુજરાતમાંથી ઊભરેલા આ વાયરસે હવે રાજસ્થાનમાં પણ હાહાકાર મચાવ્યો છે. ત્યારે રાજસ્થાનના પાટનગર જયપુરમાં બીજેપીએ વિરોધ નોંધાવ્યો છે. આજે ​​જયપુરમાં પશુઓમાં ચામડીના રોગને લઈને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું […]

લમ્પી સ્ક્રીન ડિસીઝઃ અસરગ્રસ્ત 15 જિલ્લાના 3.10 લાખ નિરોગી પશુઓનું રસીકરણ

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અનેક ગામોમાં પશુઓમાં લમ્પી સ્ક્રીન ડિસીઝના કેસ મળી આવ્યા છે જેથી રાજ્ય સરકાર હરકતમાં આવી છે. દરમિયાન આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. દરમિયાન અત્યાર સુધીમાં અસરગ્રસ્ત વિસ્તારમાં 3 લાખથી વધુ નિરોગી પશુઓનુ રસીકરણ કરવામાં આવ્યું છે. લમ્પી સ્કીન ડિસીઝના અસરગ્રસ્ત ગામોની પાંચ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા ગામોના પશુઓના […]

ગુજરાતના 11 જિલ્લામાં પશુઓમાં લમ્પી સ્ક્રીન ડિસીઝના રોગચાળા સામે સરકાર ચિંતિતઃ કૃષિમંત્રી

ગાંધીનગર: રાજ્યના  કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાજ્યમાં ગાય-ભેંસ વર્ગના પશુઓમાં જોવા મળી રહેલા લમ્પી સ્કીન ડીસીઝ સંદર્ભે જણાવતાં કહ્યું કે, આ રોગ નાથવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકાર દ્વારા વ્યાપક રસીકરણ અને સઘન સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. પશુપાલકોએ લમ્પી સ્કીન ડીસીઝથી ગભરાવાના બદલે વધુ તકેદારી રાખવાની જરૂર છે. રાજ્યના કૃષિ અને પશુપાલન […]

ઝાલાવાડ પંથકમાં પશુઓમાં લમ્પી સ્ક્રિન ડિસીઝ, રોગચાળાથી પશુપાલકો ચિંતિત

સુરેન્દ્રનગર:  રાજ્યમાં એકબાજુ કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટની દહેશતથી લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે, તેવામાં કેરળમાં કહેર વરસાવનારા પશુઓના લમ્પી સ્ક્રિન ડીસીઝ રોગએ ઝાલાવાડમાં દેખા દેતા તંત્ર દોડતું થયુ છે. જોકે જિલ્લાના વેટનરી તબીબો પશુ રોગને વાયરલ રોગ ગણાવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગાયોમાં એક ભયંકર રોગ ફાટી નીકળ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ  સુરેન્દ્રનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code