ચંદ્રયાન-3ના લેન્ડિંગ ટાઈમનું એલાન,23 ઓગસ્ટના સાંજના 6.04 વાગ્યે ચંદ્રની સપાટી પર ઉતરશે
દિલ્હી :ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ રવિવારે કહ્યું કે તેણે ચંદ્રયાન-3 મિશનના લેન્ડર મોડ્યુલ (LM)ને કક્ષામાં થોડું વધુ નીચે સફળતાપૂર્વક પહોંચાડી દીધું છે અને તેને ચંદ્રની નજીક લાવી દીધું છે. ISROએ જણાવ્યું હતું કે લેન્ડર (વિક્રમ) અને રોવર (પ્રજ્ઞાન) નું લેન્ડર મોડ્યુલ 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર પહોંચવાની અપેક્ષા છે. ISRO […]