કેબિનેટે LWE વિસ્તારોમાં સુરક્ષા સ્થળો પર 2G મોબાઇલ સાઇટ્સને 4Gમાં અપગ્રેડ કરવાની મંજૂરી આપી
2G મોબાઇલ સાઇટ્સને 4Gમાં અપગ્રેડ કરવાની મંજૂરી LWE વિસ્તારોમાં સુરક્ષા સ્થળો પર4Gમાં અપગ્રેડ કરવાની મંજૂરી આ વિસ્તારોમાં બહેતર ઇન્ટરનેટ અને ડેટા સેવાઓને સક્ષમ કરાશે દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે LWE વિસ્તારોમાં સુરક્ષા સ્થળો પર 2G મોબાઇલ સેવાઓને 4Gમાં અપગ્રેડ કરવા માટે યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પ્રોજેક્ટ રૂ. 1,884.59 કરોડ […]