લીચીનો ફેસ પેક લગાવો,સનબર્ન સહિતની આ સમસ્યાઓ થશે દૂર
લીચી એ એક ફળ છે. જેનું વૈજ્ઞાનિક નામ લીચી ચાઈનેન્સીસ છે. આ ફળ સોપબેરી વર્ગનું ફળ ગણાય છે. વિટામિન સીથી ભરપૂર લીચી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. વિટામિન B6, નિયાસિન, રિબોફ્લેવિન, ફોલેટ, કોપર, પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને મેંગેનીઝ જેવા તત્વોથી ભરપૂર આ ફળ શરીરને સ્વસ્થ રાખવાની સાથે-સાથે શરીર અને પેટને ઠંડુ રાખે છે. લીચીનું સેવન કરવાથી […]