1. Home
  2. Tag "M S University"

M S યુનિવર્સિટીમાં NEPનો અમલ મોકૂફ રાખી એટીકેટીની પરીક્ષા લેવા માગ

ન્યુ એજ્યુકેશન પોલીસીનો આવતા વર્ષથી અમલ કરવો જોઈએ, વિદ્યાર્થીઓની રજુઆત બાદ પોર્ટલ ખોલવાનો નિર્ણય, 2000 વિદ્યાર્થીઓ ATKT પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા વડોદરાઃ પ્રતિષ્ઠિત ગણાતા એમ એસ યુનિવર્સિટીમાં ન્યુ એજ્યુકેશન પોલીસીનો અમલ આ વર્ષે મોકૂફ રાખીને આવતા વર્ષે કરવામાં આવે તેમજ એટીક્ટીના વિદ્યાર્થીઓની ત્વરિત પરીક્ષા લેવામાં આવે એવી માગ ઊઠી હતી. જો કે વિદ્યાર્થીઓની રજુઆતને […]

M S યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા ડીનની કચેરીને તાળાબંધી

ધોરણ 12ની પૂરક પરીક્ષામાં ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત, યુનિના સત્તાધિશોએ પ્રવેશની સત્તા ડીનને સોંપતા મચી બબાલ, પ્રવેશથી વંચિત વિદ્યાર્થિનીઓ રડવા લાગી વડોદરાઃ એસ એસ યુનિવર્સિટીમાં જીકાસ દ્વારા ઓનલાઈન કોમન એડમિશન પોર્ટલને કારણે સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશને પ્રશ્ને પહેલેથી જ વિવાદ ઊભો થયો હતો. ઓનલાઈન અને ઓફલાઈન પ્રવેશની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ધોરણ-12 પૂરક પરીક્ષાનું પરિણામ […]

વડોદરાની M S યુનિર્સિટીમાં ધોરણ 12ની પૂરક પરીક્ષાના ઉતિર્ણ વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વિરોધ

વડોદરાઃ  શહેરની એમ એસ યુનિવર્સિટીમાં કોમન એડમિશન પોર્ટલ (જીસેક)ને લીધે અગાઉ વિરોધ થયો હતો. અને સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રાધ્યાન્ય આપવાની માગ ઊઠી હતી. હવે ધોરણ 12ની પુરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને યુનિની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ ન મળતા એનએસયુઆઈ સહિત વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને પ્રવેશ નહીં આપવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. […]

વડોદરાની M S યુનિવર્સિટીમાં 1500 જેટલા સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સમાં પ્રવેશ ન મળતા રોષ

વડોદરાઃ ગુજરાતમાં આ વર્ષે તમામ સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન પોર્ટલ જીકાસના માધ્યમથી પ્રવેશની ફાળવણી કરાતા ઘણા પ્રશ્નો સર્જાયા છે. જેમાં વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં વાણિજ્ય વિદ્યાશાખામાં પ્રવેશથી સ્થાનિક 1500 વિદ્યાર્થીઓ વંચિત રહેતા વિરોધ ઊભો થયો છે. એમ.એસ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં 58.50 ટકાથી નીચે ધરવાતા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શક્યો નથી. આ સંદર્ભે યુનિના સત્તાધિશોને રજુઆતો કરવામાં […]

વડોદરાની M S યુનિવર્સિટી વિવાદોનું કેન્દ્ર બની, અધ્યાપકોને માથે વહિવટી જવાબદારી

વડોદરાઃ પ્રતિષ્ઠિત ગણાતી એસ એસ યુનિવર્સિટી વિવાદોનું પર્યાય બનતી જાય છે. રોજબરોજ નવા વિવાદો ઊબા થઈ રહ્યા છે. પ્રવેશનો પ્રશ્ન ઉકેલાયો નથી ત્યાં હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મેસનો પ્રશ્ને વિવાદ ઊભો થયો છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે મેસ ફરજિયાત બનાવાતા વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે. જ્યારે અધ્યાપકોને ભણાવવા ઉપરાંત વહિવટી કામ સોંપાતા વિવાદ સાથે વિરોધ […]

વડોદરાની M S યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશને મુદ્દે ABVPએ લડત આરંભી

વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આ વર્ષે કોમન એડમિશન સિસ્ટમ લાગુ કરાતા અગાઉ જે 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની જોગવાઈ હતી તે યથાવત રહેશે કે કેમ તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી ન હોવાથી વિદ્યાર્થીઓ અસમજસભરી સ્થિતિમાં મુકાયા છે. બીજીબાજુ કોંગ્રેસ દ્વારા આ મુદ્દે લડતનું એલાન કરાયા બાદ હવે એબીવીપી પણ […]

M S યુનિવર્સિટીમાં સ્થાનિક વિદ્યાર્થીઓને અપાતી પ્રવેશ અનામત રદ કરવા સામે લડતની ચીમકી

વડોદરાઃ ગુજરાતમાં આ વર્ષથી તમામ સરકારી યુનિવર્સિટીઓમાં કોમન પ્રવેશ નીતિ અમલમાં આવી રહી છે. જેથી વડોદરાની એમ એસ યુનિવર્સિટીમાં 70 ટકા સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે અનામત છે. એમાં કોઈ ફેરફાર થશે તે કેમ તે અંગે યુનિવર્સિટીના સત્તાધિશો અવઢવમાં છે. ત્યારે કોંગ્રેસ દ્વારા લડતની ચીમકી અપાયા બાદ હવે વિદ્યાર્થી સંગઠનો પણ વિરોધ કરી રહ્યા છે. […]

M S યુનિવર્સિટીમાં કોમર્સ PG ડિપ્લોમાં અને M.COMમાં આજથી ખાલી બેઠકો પર સીધો પ્રવેશ

વડોદરાઃ  એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા તેમજ એમ.કોમમાં ખાલી બેઠકો પર આજે તા.12મીને મંગળવારથી પ્રવેશ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. પીજી ડિપ્લોમામાં 200 બેઠકો અને એમકોમમાં પણ 300 જેટલી બેઠકો ખાલી હોવાનું જાણવા મળ્યું છે. વિદ્યાર્થીઓને ઓફલાઈન પ્રવેશ અપાશે. એટલે કે સ્થળ પર જ પ્રવેશ આપવામાં આવશે. કોમર્સ ફેકલ્ટીના ડીન દ્વારા જણાવ્યા મુજબ પ્રતિષ્ઠિત […]

વડોદરાની M S યુનિવર્સિટીમાં FY B COMમાં 5400 વિદ્યાર્થીઓએ પ્રવેશ ક્ફર્મ કર્યો, 400નો પ્રવેશ રદ

વડોદરાઃ શહેરની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફવાય બીકોમની 400 વિદ્યાર્થીઓએ ફી નહીં ભરતા પ્રવેશ રદ્દ કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે 5,839 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જો કે, 400 જેટલા વિદ્યાર્થીએઓએ હજી સુધી ફી ભરી નથી. જેથી, તેમના સ્થાને હવે અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ મળી શકશે. યુનિવર્સિટીએ રિમાન્ડ કરવા છતાં 400 જેટલાં વિદ્યાર્થીઓએ હજુ પોતાનો પ્રવેશ […]

M S યુનિવર્સિટી સલગ્ન લો ફેક્લ્ટી પાસે બાર કાઉન્સિલની માન્યતા ન હોવાને મુદ્દે વિરોધ

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સંલગ્ન લો ફેકલ્ટી પાસે  બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની માન્યતા જ નહીં હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટીમાં ભારે હંગામો મચાવીને ડીનની ઓફિસને તાળા મારી દેવામાં આવ્યા હતા. વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં મારામારીની ઘટના બાદ લો ફેકલ્ટીમાં પણ મારામારીની ઘટના બની હતી. લો ફેકલ્ટી સ્ટુડન્ટ એસોસિયેશનના વિદ્યાર્થીઓ સનદના મુદ્દે લો ફેકલ્ટીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code