ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા, જાણો કથા, મંત્ર અને મહત્વ
નવરાત્રિનો પહેલો દિવસ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે ઘટસ્થાપન થાય છે. નવરાત્રિના નવ દિવસીય પર્વ પર પ્રથમ દિવસની પ્રમુખ દેવી મા શૈલપુત્રી છે. તે હિમાલય રાજની પુત્રી હોવાથી તેને શૈલપુત્રી (હિમાલયની પુત્રી) કહેવામાં આવે છે. તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે. • માં શૈલપુત્રીની કથા શૈલપુત્રી તેના પાછલા જન્મમાં […]