ભર ઉનાળે મચ્છુ-2 ડેમ ખાલી કરવા માટે 1400 ક્યુસેક પાણી છોડાયું, 34 ગામોને એલર્ટ કરાયા
મોરબી: મચ્છુ ડેમ-2ના 38 દરવાજામાંથી 5 દરવાજા ક્ષતિગ્રસ્ત હોવાથી ચોમાસા પહેલા તેને બદલવા જરૂરી હોવાથી ભર ઉનાળે ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવાયો છે. હાલ ડેમમાંથી 1400 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. મચ્છુ કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમ ખાલી થયા બાદ દોઢ મહિનામાં આ ડેમના પાંચ દરવાજા બદલી દેવામાં આવશે. પાંચેય દરવાજા બદલવાનો […]