રાજકોટના માધાપર ચોકડી પર બની રહેલા બ્રીજનું નબળું બાંધકામ, સરકાર હવે તપાસ કરશે
રાજકોટઃ શહેરના માધાપર ચોકડીએ બની રહેલા ઓવર બ્રિજના પાયામાં ડિઝાઈન કરતા નબળું લોખંડ વાપરવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠ્યા બાદ સોશ્યલ મીડિયામાં પણ આ મુદ્દો વાયરલ થતાં રાજ્ય સરકારે ઓવરબ્રીજનું કામ અટકાવવાનો આદેશ કર્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના માધાપર ચોકડી ઓવરબ્રિજમાં ડિઝાઈનમાં ફૂટિંગ એટલે કે પિલ્લરના પાયામાં […]